________________
અધ્યારૂ,
( ૧૬૯) હીરાં ઠકરાણી શ્રાવિકાપંઢ વહિરા ઘર થક,
કરિ કથી પાના ડાબડા, હીર હાથે દેતાં ગુણ વડા. પડિરે માલ રંગાઈ સાર, ખરચી મહિ મુંદી સહ બાર;
અધ્યારૂ આવ્યે ખંભાતિ, આશરવાદ દીધે પરભાતિ. હીર કહે હું તે શું યતી, પાસે ન મલે વાલ ને રતી;
અધ્યારૂ કહે સાચું હું કહું, મુજ આવ્યાનું કારણ કર્યું. ૮ નહોતો આવતે હું અહીં આપ, કહે બ્રાહ્મણ મુજડસીઓ સાપ;
કિમે ન ઉતરે પાછો તેહ, તવ ઉપચાર કરે મુજ હૈહ. ૯ ચૂસે ચર્મ ચઢયે જિહાં અહી હર નામ જપે મુખ્ય સહી;
નાડું વિષ તડકે જિમ ગેહ, નવપલ્લવ હુઈ મુજ દેહ ૧૦ પછે ચિંતવ્યું તેણે હામિ, વિષ નાડું ગુરૂ હીરને નામિ,
તો દારિદ્ર જાયે નિરધાર, આ એહવે કરી વિચાર. ૧૧ બેઠે સંઘવી સાંગમાય, પૂછ્યું હીરા તેણી ડાય;
ગાર તારે હોય એ, બોલે હરિ વચન મુખ તેહ. ૧૨ સંસાર ગુરૂ તે મારો એહ, ભલે કર્ક સિદ્ધહ ભણે;
હીર વચન બ્રહ્માથી વડે, આપે સાંગદે બાઈ વાંકડે. ૧૩ કરી આપ્યા રૂપક સે બાર, દરીદ્ર મંત્ર નાહઠે તેણી વાર;
વિકમ ભેજ કર્ણ મહાવીર, વિકમ હૈ સાચે ગુરૂ હીર. ૧૪ ધનદ સમાન થઈ ઘર જાય, સ્ત્રી આગલ ગુરૂના ગુણ ગાય;
અધ્યારૂ હુએ અતિ સુખી, હીર નામ જપે મહા રૂખી. ૧૫ સહુકે પ્રણમે હીરના પાય, શ્રાવક મંદિર તેડી જાય, રાખે ઘરે તિહાં કરી વખાણ, ધન ખરચે નર પુરૂષ સુજાણ.૧૬ : સાપ, સર્પ. : મુખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org