________________
( ૧૬ )
શ્રી હીરવિજય.
ઈંદ્ર ભુવન જસુ દેહરૂ કરાવ્યુ, ચિત્ર લિખિત અભિરામ; ત્રેવીસમા તીર્થં કર થાપ્યા, વિજય ચિંતામણિ નામ હા. હી.દ ઋષભ તણી તેણે મૂતિ ભરાવી, અત્યંત મોટી સોય;
ભુ‘ઇરામાં જઇને જુહાર, સમકિત નિરમલ હોય હા, હી. છ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં;
આશવવંશ ઉડ્યૂલ જેણે કરીએ, કરણી તાસ ભલેરા હા, હી. ૮ ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યે, ખરચી એક લખ્યુ ત્યાહારી;
દેખી સમિકત પુરૂષજ પામે, અનુમોદે નર નારી હૈ. હી, ૯ આબુગઢના સંધવી થાય, લહિણી કરતા જાય;
આબગડે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હૈ. હી. ૧૦ “સાતે ખેત્રે જેણે ધન વાળ્યું, રૂપક નાણે હિણા;
હીરતા શ્રાવક એ હોયે, જાણુ મુગટ પરિ’ગરિહિણાં હૈ, હી.૧૧ રાની શ્રી તેજપાલ અરારિ, નહિ કા પૈષધ+ ધારી;
×વિગથાવાત ન અડકી થાંભે, હાથે પોથી સારી હા. હીરજી. ૧૨ હીરતણા શ્રાવક સેાભાગી, એક એકપે વારૂ,
હીર ચામાસું રહી ત્રંબાવતી, સકલ જંતુને તારૂ હા, હી. ૧૩ દુખીખલે ત્રંબાવતી માંહિ, ગામ જેવા જાડી,
મણ માટેરૂં ખાજો ખાય, મંઢિલિ જાય અણુ પાડી હો. હીરજી ૧૪ હીરતી તેણે અવજ્ઞા કીધી, ધનનુ માનુ દેઇ;
મિથ્યાતી મહીએ માંહિ મલી, હીર માહિરે કાઢય હા, ૧૫
* પાર્શ્વનાથ સ્વામી. - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીયા, નાન જિનબિંબ, અને જિનમંદિર. + એકપ્રકારનું ભાર અને ચાવીસ કલાકનું વ્રત, × દેશકથા, રાજકથા, કથા અને ભકતકથા એ ચાર વિકથા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org