________________
સંઘજીની દીક્ષા.
( ૧૬૫) સીલવંત તે સધ્યા કરે, પડિત જગે દુલહા હેઈ,
ધનવંત તે સધ્યા લહીએરે +વગતા તે કઈક કહીયેરે. ૩૧ થોડા થોડા સમય સુજાણ, થોડા દીસે ગુણના જાણ;
છતા ભેગને છડે જેહરે, જગે વિરલા દીસે તેહરે. ૩૨ સંઘજી દીઠે નર સારરે, છતા ભેગને મુકણહાર,
દેખી નર બુઝયા સાત, મુંકા શિરી હીરને હાથ. ૩૩ દીધું સંઘવિજય તસ નામરે, (રાખ્યું જગમાંહિ શુભ નામ) કરિ આભ કેરો કામરે, બેલે ઋષભ કવિ ગુણ ગ્રામ. ૩૪
(દુહા. ) ષભ કહે ગુરૂ હીરજી, નામિં જયજયકાર;
પિસ્તાલિ પાટણી રહ્યા, કીધે પછે વિહાર (ઢાલ-મગધ દેસકે રાજા રાજેસ્વર એ દેશી. રાગ સારંગ.) પાટણથી પાંગયે હીરે, આવે ત્રંબાવતી યાંહિ; સેની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે બહુ મન માંહિ હે.
હીરજી આવે ત્રબાવતી માંહિ. આંચલી. ૧ સંવત સેલ છેતાલા વરશે, પ્રગટયે તિહાં જેઠ માસે;
અજુઆલી નેમિ જિન સ્થાપ્યા, પતી મનની આરહે. હ.૨ અનંતનાથ જિનવરનિ થાય, ચંદમે જેહ જિર્ણદે;
ચઉદ રત્ન તેણે તે દાતા, નામિં અતિ આણુદે . હીરજી. ૩ પવીસ હજાર રૂપઈઆ ખરચા, બિંબ પ્રતિષ્ઠા જાહારે;
ચીવર ભૂષણ રૂપક આપે, સાતમી વછલ કર્યા ચ્યાર હે. હી. ૪ સેમવિજયને પદવી થાય, રૂપે સુરપતિ હારે; કહિણી રહિણી જેહનીરે સાચી, વચન રસેં તે તારે હ. હી. ૫ + વતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org