________________
( ૧૬૪)
શ્રી હીરવિજય. વિનયવતી તુંહ સદાયેરે, બલ્ય સાહિતે સંઘજી સાહે
ફેરી ઉત્તર કાં મુજ આલેરે, પછિ મન નવિ માહરૂં ચાલેરે.૨૦ બેલી અબલા તેણી ડાયરે, જિમ તુહ્મનિ શાતા થાય;
તિમ કંત મહારાજ કરેહશે, ત્યારં સંઘજી દીક્ષા લેહરે.૨૧ ખરચી ધન મછવ કીધેરે, મલ્ય સંઘ તે સહઅ પ્રસિધ્ધ
હે વરઘોડે જેણીવાર, મિલ્યા પુરૂષતણે નહિ પારરે. ૨૨ જન સહ્ય અસંભે થાયરે, લીએ સંઘજી શાહ દક્ષાયરે;
નર જેવા સકે ધારે, વાજતે વનમાં જાય. ૨૩ વાડી દેલખાનની છે જ્યાંહિરે, દીક્ષા કારણે આવ્યા ત્યાંહિ,
ખીર વૃક્ષ તળે પછિ આવે, સંઘજી સાહતે સજ થાવેરે ૨૪ મુંકે કુંડલ ચીવર હારરે, નર નયણે ચાલી ધાર;
મુકે ખુંપ તિલક કશાયરે, નારી સહુએ ગલગલી થાય. ૨૫ મસ્તગની વેણિ વિવારે, વિજયસેન સુરિ રેયા ત્યારે,
બીજા સાધ ભલા સલાયરે, આંસુએ આંખ ભરાયરે. ૨૬ દેખી યે સોની તેજપાળરે, સની ટેકર દુખ વિશાળરે,
પાસે ઉભી રઈ નારીરે, ઈ કુમરી નાહની બિચારી રે. ૬૭ ઉચું ન જોયે નર સુકુમારે, રખે મેહ જાગે દેખી બાળરે,
હર હાથે ત્યે સંયમ ભારરે, પંકિ સાધતણે પરિવારરે. ૨૮ ઈદ્ર સરીખે ભેગી દેખીરે, નીકલ્યા ઘર સાત ઉવેખીરે
છતા ભેગને છડણ હારરે, દુલહ દીસે નિરધાર. ૨૯ દુલહો જગમાંહિ દાતારરે, ઘોડા સૂર સુભટ ઝુંઝારરે, ખમાવંત તે લાખે એકરે, દીસે ચેડા જાસ વિવેકરે. ૩૦ જ ત્યજીને, છોડી દઈને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org