________________
સંઘ”ની દીક્ષા.
( ૧૬૩ )
કર શાલતા સ્ત્રી શિણગારરે, જાણુ ઈંદ્રાણી અવતારરે; પ્રસવે તે સુદર ખાલરે, જસ રાજકુમર ભુપાલરે, ઇસી નારી સંઘજી ઘેરરે, તે ભગતિ કરે હુ પેરરે; એહુવા સંઘજી શ્રાવક જેટુરે, વાણી હીરની સુણતા તેડરે હીરવચન કહિ ટકસાલીરે, નર ન જોવે પાછે વાળીરે;
જડપી કરતા નર પાપરે, કિર બહુ જનિને સતાપરે. ધન રમણીના મેહ લાગેારે, ધર્મ ધ્યાનથી પાછા ભાગેરે; આયુ થેાડુ નિ પાપ ઝઝુરે,પરભવ કિમ લહીયે સુખ તાજુ રે.૧ ફરિ ચિહું ગતિ માંહિ જીવરે, કરિ પાતિગ સાય સદીવરે; નરના ભવ પામીયે કયારેરે, પુન્ય પાખે નરભવ હારેરે. ૧૨ દોહિલેા છે પુણ્યના યોગરે, કયહાં પામવી દેહી નિરાગરે; કિડાં પંચેટ્રિના ભાગરે, સુખ સાતાના સયેાગરે, સુદ્ધ ગુરૂ જગિ મિલવે કયાંહિરે, સુણવાના નવિ આવે પ્રાંહિ ; સુણી આદરે નહિ' નર કોઇરે, આ લેલુખી નરભવ ખારે. સુલભ ધી નહિં સંસારરે, તે ધરતા સુદ્ધ વિચારરે;
૧૩
જાય આયુ એળે અવતારરે, કહાં એક કહ્યુ આતમ સારરે, ઉત્તમ નિ એહવું આણેરે, સ ંસાર તે કડુ જાણેરે; અઇસી દેસના હીરની થાયરે, ખુજીયા સિ ંહ તે સંઘજી સાહિરે શિર આવ્યે નિર્હ મિન રીસરે, મહિ મુદ્રી કાઢી સહિસ બત્રીસરે; સીનિ કહિં તુમ આલીરે, મુનિ તે અનુમતિ દ્વીએરે.૧૭ જૈન ધમ સુણી મન થાયરે, થાળું ચેગી ન રહું યાંહારે;
એતે નાખેા કુઆમાંહિરે, દ્રવ્યતણુ મુજ કામજ નાહીરે. ૧૮ આલી ઉત્તમ કુળની નારીરે, પુત્રી છે તુમ હજુ ક્રુઆરીરે; તેહના વિહવા મળ્યો છે જોયરે, પરણાવી જા સરે. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
૧૦
www.jainelibrary.org