SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૨ ) શ્રી હીરવિજય. સ થઈ હુઆ છાસ, વરસ અમારિ પાલિ તે ખાસ; અસ્યુ ફરમાન કરાવી' તહી, ખીન્નું જીજીઆનુ તે સહીં.૪૩ નથુ મેવડ લેઇ કરી, શાંતિચઢ આવ્યે પરવરી; સિદ્ધપુરી નગરી છે જ્યાંહિ, હીરને આવી મળીઆ ત્યા૪િ૪ હીર તણા મહિમા જગ એડુ, અનેક અસુર ખુઝરીઆ તેહ; ખટ દરસણુ પ્રસિદ્ધજ નામ, હીર તણા ગુણુ બેલે ગામ. ૪૫ સઘજી પ્રમુખ સાતજણ ત્યાંહિ, દીક્ષા દીધી પાટણ માંહી; સોય કથા સુણજો નર નારિ, હીર વચન અમૃતસમ ધારિ. ૪૬ ( ઢાલ-લકામાં આવ્યા શ્રી રામરે. એ દેશી. ) હીરની સાકર સરિખી વાણીરે, સુધર્માવામી તણી ધાણીરે; હુ અસયા જખુ ગુણ ખાણીર, પુડિ આઠે નારી તાણીરે, ૧ જંબૂસ્વામિની વાણી વારૂર, હુ પરચો ચારના તારૂ; માય ખાપ નિ` સસરા સાસરે,તેણે છંડયા ભેગ વિલાસરે, ૨ જગવચન ભલું માહાવીરરે, જાણે ખીર સમુદ્રનું નીરરે; .. 3 ४ સુણી મુત્રયે મેઘજી ધીરરે, જેણે મુકી સાર સરીરરે. મીઠી હીરવિજયની વાણીરે, મુઝસે સઘળુ સાહુ ભવ્ય પ્રાણીરે; અતિ ભેાગી વસ્ત્ર સુસારરે, રૂપે કામ તણેા અવતારરે, નવ ચાવન વરસ અત્તોસરે, જેહની દીસે સમક્ષ જગીસરે; ધિર નારી સુંદર સારીરે, મૃગનયણી મેહનારીરે, ચાલિ પુરૂષતણે અનુસાઇરે, રૂડી રસવતી નિપાઇરે; પ્રીસતા કાંઇ નીચી થાયરે, ઉભી વિરુણે ઢાલે વાયરે. સહિજે નરના ગુણ ગાયેરે, વિનયવંતી નહિય કષાયરે; જિન ધર્મની રાગી સહાયરે, સત્ય શીલવતી દાતાયરે. Jain Education International For Private & Personal Use Only 19 www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy