________________
( ૧૬ )
શ્રી હીરવિજય. મુનિ પચાયે શ્રાવકે સડી, જવ એ કન્યા વાંદી ગઈ,
હવે ન માંડું ગૃહકથા ધર્મ, જે કંઈ લયા હેઈ શર્મ. ૧૯ ફરી મ કહે માત ને તાત, કે સંયમ કે આતમઘાત;
મૂકી બેઠે ચારે આહાર, આપી અનુમતિ તેણી વાર, ૨૦ જે પકવાન વિવાહને કર્યું, તિણે પેટ સાહીનું ડર્યું;
ખરચી ધનને સંયમ લીધ, હીરે તેહને દીક્ષા દીધ. ૨૧ તે હુએ વરસિંગ રૂષિ પંન્યાસ, એકસો આઠ શિષ્ય મળીઆ તાસ:
એ સહુહરિતણે પરિવાર, હીરના ભાગ્યતણે નહિં પાર. રર સિરોહીમાંહિ રહ્યા હીર જામ, મહિમા દેવ પ વાગ્યે તામ;
કારણ સમય સુણે નર ભલા, દીવાન માહી રાખ્યા સાવલા. ર૩ રસુલતાન ન મુકે જસે, ઘણા દિવસ વળી ગયા તે
માંગે દંડ ગુના વિણ રાય, મુકે નર નહિં કીયે ઉપાય. ૨૪ શ્રાવક સઘળા દેહિલ્યા થાય, ધન નવિ આપે કરિ ઉપાય;
સુપાસ તણી પૂજા આરે, શ્રાવક સહુ આંબિલતપ કરે. ૨૫ છેટે નહિ તેહે નર જસિં, કારણ એક હવું નર તસે;
ઠંડિલ નવિ પડિલેહ્યાં કેણિ, હીરવિજયસૂરી ખીજ્યા તિણિ.ર૬ વાહણે આંબિલ કરજો સહુ, હવે મ ચૂકર્યો મુનિવર કહે
હીરવચન શિર ઉપરિ ધરે, મુનિવર સહુએ આંબિલ કરે. ર૭ માંડલિ પહેતા જગગુરૂ હીર, લેઈ અન્નને માગ્યું નીર,
સકલ સાધ કરે વીનતી, તુલ્બ આંબિલ સ્યાનું ગછપતી. ૨૮ હીર કહે માહરૂં માતરૂં, અપડિલે પૂઠવ્યું ખરું;
તે મુજ આંબિલ ન આવે કેમ,હીરવિજયસૂરિ છેલ્યા એમ.ર૯ હીરે આંબિલ કીધું જામ, એસી આંબિલ હુઆ તામ,
તેણીજ રાતે છૂટા સાઉલ, છુટા નર તે શ્રાવક સાચલા. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org