________________
ઉપદેશની અસર.
( ૧૫૩ ) ( ઢળ-ઉન્નત નવ પોવન મારૂં-રામ રામગિરી. ) એહ વચન જિન તાહરૂ, બિંબ ભરાવીને પૂજે ભવિ પ્રાણી બિબ ભરાત્રે બહુ પુણ્ય થાયે,
અસંખ્ય કાળ લગે જિનેંદ્ર પૂજાયે. એહ વચનો ૧ જિનનાં ભુવન કર્યું પુણ્ય સારે,
ભરતતણું પરિ પામેરે પારે. એહ વચન ૨ ઋષભવચન સુણી ભુવન કરાવે,
મણિમય મૂરતિ ભરત ભરાવે. એહ વચન. ૩ દંડવીર્ય ને સગરજ રાયે,
કરી ઉદ્ધાર નર મુગતિરે જાયે. એહ વચન ૪ સંપ્રતિરાયની વાત પ્રસિદ્ધી,
જિનમંડિત તેણે પૃથવી કીધી. એહ વચન૫ આમરાયને કુમરનરિદ,
જિનમંદિર કરિ ધરીને આન દે. એહ વચન. ૬ વિમલરાય વરતપાળ હુ જ્યારે,
જિનમંદિર કરી આતમ તારે. એહ વચન છે પારખ રાજીઆ વજઆ જોજે,
પડતે કાળે હુઆ નર જે. એહ વચન. ૮ પાંચ પ્રાસાદ તે પ્રગટ કરાવે,
કનક રણમઈ બિંબ ભરાવે. એહ વચન) ૯ રજત પિતલ પરવાલી બિંબ, થાપી કીરતીનારે થંભ.
એહ વચન૦ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org