________________
(૧૫૪), શ્રી હીરવિજય. ગયા નહીં તે થિર કહેવાય,
જેહના જસ જગમાહિરે બોલાય. એહ વચનો ૧૧ અનેક બિંબ પાષાણુમે રે કીધા, દેશે દેશે પૂજે પ્રસિદ્ધ.
એહ વચન ૧૨ (ઢાળ-ચંદ્રાયણની ) શ્રીચિંતામણિ થંભણ પાસે, ત્રબાવતી પ્રાસાદિરે વાસ;
એક પ્રાસાદ ગધારે ખાસ, ત્યહાં બેઠા નવપલ્લવ પાસે. ૧ એકને જે જિનભુવન કરાવે, ખભતણ પ્રતિમાજ સેહવે,
બાદોડે એ ભુવન વિખ્યાતે, પાસ કરે નેં નેમિનાથ. ૨ પાંચ પ્રાસાદ કીધા એ સારા, અનેક કીધા રણ ઉદ્ધારા;
ચેત્યા પુરૂષને આપસંભાળે, બિંબ–પ્રતિષ્ઠા કરીને યુ આલે. ૩ જેઠ માસ સુદિ બારસિ જ્યારે, બિંબ થપાવી આતમ તારે;
વિજયસેનસૂરીશ્વર હાર્થે, ચિતામણિ થાયા નિજ જાતે. ૪ આબૂ ગેડી રાણકપુરિ જાય, તિલક શિરે કરી સંઘવી થાય; કલિકાળે હુઆ પુરૂષ સુજાણે, શાહ અકબર મૂકે જસ દાણે. ૫ પ્રેમ ધરે મુતપ્રતિકાળનારે સ્વામી, સકલ ફિરંગી રહે શિર નામી;
કરી અમારિ ને માછીરે વાય, કેડિ અનંતી મછરે ઉગાર્યા. ૬ અજા મહિષ મહીષીરે ગાય, પંખી ગુણ રાજીઆનારે ગાય;
અહિં ઉપના તેહરખ અપાર કરી રાજીઓ આપણને સારો, ૭ અન્ય અમદેશમાં ઉપજી માતા, કેશુ હેત અભયદાનને દાતા;
વળી ઉપગારી વચન જેણિ ભાખ્યાં, ગામ નગર ભાજંતરે રાખ્યાં૮ અકબરે અન્યાય દંડ વાય, જેણે અનેક બંધ મુકાવ્યા; તિમ રાજીઆની દ્રષ્ટિ પડયા જે ચેરે તેને ગળે આવ્યા નવિ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org