________________
( ૧૫૨ )
શ્રી હીરવિજ્ય.
મેઘમલ્લ મહિતા તે મેટા, ભગત હીરની કરતા;
પાસ પ્રભુની જિમ ધરણેન્દ્રહ, પૂજા ભલ આદરતા. હીરજી,૨ જેસલમેરતા સ`ઘ આળ્યે, મુખ્ય માંડણ કાટારી; સોનઈએ શ્રીગુરૂને પૂજે, પહિરાવ્યાં નરનારી. કરી ચામાસું ગુરૂજી ચાલે, પિપાડ નગરે આવે;
હીરજી ૨
તાલેા પુષ્કરણા ધન ખરચે, સાવન ફૂલ વધાવે છે. હીરજી. ૪ વરાડ નગર માંહિ નર વસતા, સંઘવી ભારમલ નામ; ઈંદ્રરાજ એટા તસ કહીએ, આવ્યા વદન કામ. હી જી. પ હિં... ગુરૂ માહારે નગરે પધારો, બિંબ પ્રતિષ્ઠા કરવું; હીર કહે નવિ આવ્યું જાયે, સીરાહીયે સ ચરયુ હા, ડી. ૬ કલ્યાણવિજય વાચક મોકલીએ, પ્રાગવંશ મુખચ દે;
ખિમ પ્રતિષ્ઠા તિહાં કણ કીધી, હીર નામે આનદો.ડી. છ ચાલીસ હજાર રૂપઈયા ખરચ્યા, સફળ કર્યા અવતાર;
હીરના શ્રાવક દ્ર સરીખા, એક એકપે સારો. હી. હીર ગુરૂ સીરહીએ આવે, વિજયસેન ત્યાં મલી; ચંદ સર એક થાનિક દેખી, સઘ મનોરધ ફળી. ડી. ૯ વિજયસેન ગુજરાતે પુહેતા, ત્રંબાવતીમાં આવે;
રાજી વજી કરે... પ્રતિષ્ઠા,નર ભવ લખી તે ફાવેહા.ડી.૧૦ (દુહા.) પારેખ વજીઆ રાજીઆ, જૈન શિરામણ તણ; જિનમતવાસી જિન જપે, સિર વહે જિનની આણુ. જિન પૂજે પાતિગ ગમે, પ્રણમેં જિનના પાય; સાય વચન હીડે ધરે, જે ભાખે જિનરાય.
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
www.jainelibrary.org