________________
ગુરૂત્તાન ઉપદેશ.
(
તેહની અટ્ટમ રખે સહુ કાઇ, કરિ તસલીમ શિર ધરતે સાય; સાગદ ન ખાવે ઉસકી કાય, હીંદુ મુસલમાન માને સેાય. ૨૭ સુખકા થુંક ન લગાડે કાટ', ધરે પાય તે ઝખ હોય; .
ખુદા ન દીસે તેિમમે કદા, દેખતે યાદ આવે વે સદા. ૨૮ મહેજતમે’હુ ખુદાકી ઠામ, તહાં ન કરે કોઈ માઠું કામ;
ખુદા તા બેઠા બિહિસ્તહ પુરી, યાદ આવે ઇસ ડૅારિ કરી, ર ખુસી થયે તવ મિરજા` ખાન, સાચું અકખર શાહનું જ્ઞાન; જેણે માન્યા જગ ગુરૂ હીર, દીસે જ્ઞાની અવલ ફકીર. માગા હીર દમા કછુ ગામ, હીર કહે નહિં તેહનું કામ;
૧૫૧ )
અઢાર બાલ પાળેજેયતી, નહિં...કર ગૃહસ્ત કહું' તસ યતી.૩૧ હિંસા જડ ચોરી નવિ કરે, અબ્રહ્મપણ તે નવિ આદરે;
Jain Education International
૩૦
પરિગ્રહ દમડી હાથ ન ધરે, નિશા સમે લેાજન નિવ કરે. ૩૨ પૃથ્વી પાણી તે વાય, વનસ્પતિ છઠ્ઠી ત્રસકાય;
એહુને દુઃખ ન કાજે કહિ, રાજપિડ અકલ્પિત તર્હિ: ૩૩ કંસાદિક ભાજન નવ ખાય, પળ્યગ માંચીએ ન દીએ પાય;
ગૃહી ઘરે બેસવું અસાર, ન કરૂ સ્નાન અને શિણગાર. ૩૪ અઢાર એકલ મુક્યા જેટલે, ખુસી ખાન થયા તેટલે
ઘણું પ્રશસી વાળ્યે હીર,જસ વાધ્યા જિમ સરિતા નીર, ૩૫ મેડતેથી ગુરૂ ચાલ્યા ઉડી, છડીદાર પાતશાહી પુ;િ નાગારમાંહિ ગુરૂ જાયે સહી, ચામાસુ કરતા ગહગઢી. ૩૬ ( ઢાળ-વાસુપૂજન પૂજ્ય પ્રકાશ. એ દેશી. ) હીરજી જય નાગાર પધારે, સામહીમ ત્યાં થાયે; સંઘવી જેમલ્લ મત્રી મોટા, હીરને વદને જાયે હૈ, હીરજી, ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org