________________
( ૧૫૦ )
શ્રી હીરવિજય.
વિક્રમ ભેજ એસિંઘ? જસ્યા, સદાર’ગશાહ હુએ તસ્યા; જગડૂ ભીમતણી એ જોડી, હસ્તી સહિત દીએ ધન કાર્ડિ. ૧૫ ખુસી થઇ તવ ઘરની નારી, ભલે આવ્યા સ્વામી ઘરબારી;
૧૬
હું ખાલી મુખવચન અસાર, તાહરા ભાગ્યતણે નહિ પાર. સકલ વસ્તુ જો તૂઠા હીર, આપણે ઘર હવે કર્યા કરીર, વેચી એ કીજે દોકડા, ગજ બંધાય જિહાં નર વડા, અકુયે ખરે વિચાયે ન્યાય, ગજનું પેટ ભર્યું` નવિ જાય; ગજ વેચ્યા મુગલ ઘર જઇ, સાવન માહેર સો લીધી સહી. ૧૮ બીજે દિવસ ગયા ગજ મરી, અકુ ગયે ધન લેઇ કરી;
એઠે! હીરતા ગુણુ ગાય, આગરે હીર વિજય સૂરિાય, ૧૯ સેના ભાજક રાસ ત્યાં ગાય, ટકા લખ પામ્યા તિથુિદાય: કનક કાર્ડિ હવું લુછણું, પ્રતિમા પરે પૂજાએ ઘણું. પછે હીર ખેડતે સ`ચરે, ફાગુણ ચામાનું તિહાં કરે;
ખાન ખાનને મિલી સહી. સખળ માહાત આપે ગહગહી. ૨૧ પૂછ્યું' ખુદાતણુંજ સ્વરૂપ, હીર કહે તે અછે અરૂપ;
ખાન કહે પૂજો યુ દેવ, પત્થરકી કયાં કરતે સેવ. હીર કહે સુણીએ નર તેહ, મામા આદમ સરખા દેહ. કરી કમાઇ બિહિસ્ત માહિં ગયા,તેહના નમુના આંહિ માંડીઆ.૨૩ દેખી યાદ ધણી પણ હાય, ધણી ખુસી આપના તું જોય; મેરા નમુના પૂજે એહ, દેખી નિવાજત ખુદ્દાભી દેહ. તુભારા નમુના કોઇ જન કરે, કેશર ચંદન પુષ્પ શિર ધરે; તુન્ને નિવાજો તેહને આજ, કયું નહિ તૃસે ધણી મહારાજ. ૨૫ ખાન કહે પત્થરમે' ખુદા, હૈ કહ્યુ જે તુ“ પૂજો સદા; જગતગુરૂ તવ લ્યે. તદ્ધિ, કિતેખ માંહિઁ ખુદા પણ તહિ: ૨૬
Jain Education International
૧૭.
For Private & Personal Use Only
૨૦
૨૨
૨૪
www.jainelibrary.org