________________
હીર મહિમા.
( ૧૪૯ ) છપન ઘોડા દૂજા તેહ, બીજે શ્રાવકે આપ્યા તેહ,
હીરના પુણ્યતણે નહિ પાર, યાચક પામે હય ગય હાર. ૩ એક યાચકની નારી જેહ, સરોવર પાણી ગઈતી તેહ,
લાગી વાર બીજ ભરતાર, મુખથી વાણી બે અસાર. ૪ કડી ભૂખે કયારને અતી, કયમે કરી નવિ થાઓ છતી;
નારી કહે જે થાએ ધીર, આણે ગજ જે લાવે નર. પ તેજવંત ન ખમે મુખ તીર, ઉઠી ચાલ્યું સાહસ ધીર
આ વેગે આગરામાંહિ, હીરતણા ગુણ બેલ્યા ત્યાંહિં. ૬ હરિતણ પરિઆ વર્ણવ્યા, પાટ અઠ્ઠાવનના ગુણસ્તવ્યા;
અકબર હીરના ગુણ બેલેહ, વચન રસે બ્રહ્મા ડેલેહ. ૭ શ્રાવક તુઠા આપ દાન, ન લીએ આપ્યું તેહ નિધાન;
જે આપે તે હસ્તી લિઉં, તે મુજ નારીને જઈ દિઉં. સદારંગશાહ ઊઠી કરી, ઘર થકીજ અણુ કરી,
કરી લુંછણું આપે જસિં, ભેજક યાચી ઊઠયે તસિ. ૯ શાહજી લુંછણ થાયે યદા, તેતે ભેજિકનું છે સદા,
શાહે તે ગજ તેહને દીએ, યાચકને બીજે આપીએ. ૧૦ થાનસંગ શણગારી કરી, અકુ ચટ કરી આકાશે અદ્ધરી,
શરપાવ વન્સ આડબર કરી, ઉંબરાનિ યાચે તે ફરી. ૧૧ હીર નામે હસ્તી પામીઓ, સેવન રૂપ લ્યાહારી લાવીએ,
અકબર આગે કીતિ કરે, હીર નામે ગજ બેઠે ફરે. ૧૨ કહે અકબર ઉંબરાને તામ, મુજકે માને કિતિક કામ;
હીરક માને સબહી ઠાર, એઈસા કેઈ ન દેખ્યા આર. ૧૩ ચાલી આ નિજ ઘરિબારિ, લે રે હસ્તી નિજ ઘર નારી,
હીર ગુરૂના નામથી લો, તુજ આગલિ મુજ મહિમા છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org