________________
( ૧૪૮ )
શ્રી હીરવિજ્ય. કરી ફજેત તે કલ્યાણ રાય, યતીતણે લગા પાયા
સઘળે હરિતણે મહિમાય, જ્યજયકાર જિનશાસન થાય. ૨૧ બાર હજાર રૂપઈઆતણે, પાયે કત તિહાંકણિ ગણો
ક્યાં મેશરી રાયે જેહ, હુઆ ફરીને શ્રાવક તેહ. રર ખરતર સહુ હારી ચુપ રહ્યા, મનસ્યું તેણે કુટના લા;
હીર નામ જગમાં વિસ્તર્યુ, હોરે પછે પીઆણું કર્યું. ૨૩ (ઢાળ-મીઠી તાહારી વાણી વાહલા. રાગ મારૂ) હીરે કર્યો જ વિહાર વાહલા, હીરે કર્યો જ વિહાર
મથુરાપુર નગરીમાં આવે, જહાજ પારકુમાર. વાહલા. ૧ યાત્રા કરી સુપાસનીરે, પુંઠે બહુ પરિવાર,
સંઘ ચતુર્વિધ તિહાં મળે, ફરસે તીરથ સુસાર. વાહલા. ૨ જંબૂ પરમુખનાં વળીર, થુભ તે અતિહિં ઉદાર; પંચ મેં સતાવીસર્યું તે, જુહારતાં હરખ અપાર. વાહલા. ૩ લેર ગઢે પછે આવીઆરે, કીધે વીર જુહાર,
બાવન ગજ પ્રતિમા કહી તે, જુવાર્ય જયજયકાર. વાહલા.૪ ફરી ગુરૂ આવીઆ આગરે રે, સદારંગ દાતાર; દિલ્લીમંડળ લહિણું કર્યું તે, દો સેર ખાંડ ઉદાર- વાહલા. ૫
( પાઈ) હીર મુનીશ્વર કરે વિહાર, આવી ઉંબરા કરે જુહાર,
શ્રાવક સામહિ ભલ કરે, હેમાદિક નાણાં શિર ધરે. ૧ હસ્તીતણું હે લુંછણું, અશ્વદાન હેએ અતિ ઘણું
સદારગશાહુ આગરામાંહિ, નેઉ ઘડા તેણે દીધા ત્યહિં. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org