________________
( ૧૪૪ )
શ્રી હીરવિજ્ય. જેતે અશ્વથકો ઊતરી, કુંડળ ભૂષણ અળગાં કરી,
મૂકે બાજુબંધકભાય, હુએ દિલગિર ત્યાં અકબર શાહ, ૧પ નાવિ વણિ વિકારે વળી, મુગલા મુખ ઘાલે આંગળી;
પહેરે વેશ યતિને તેહ, હીરવિજય ત્યાં દીક્ષા દેડ. ૧૬ જીતવિજય તસુ દીધો નામ, બલ્ય પાનશા અકબર તામ;
સુણિયે હીરવિજય ગપતિ, એક હવે પાતશાહી યતી. ૧૭ બીજે યતિ પાતશાહી હોય, વિજયરાજ ઉવજઝાય જોય,
રાજનગરને વાસિ તેહ, ઓશવશ શાહ જેઠે જેહ. ૧૮ નારી સહિત પામ્યો વૈરાગ, ઋદ્ધિ રમણિને કરતો ત્યાગ,
બંધવ હરખે સંયમ લેહ, વિજયરાજસુત સુંદર જેહ. ૧૯ વડેદરા માંહી આ જિસે, ખાનખાનાએ જાણ્યું તિ;
તેડાવી પૂછે નર નામ, કયું છેડે તુમ દુનિયાં દામ? ૨૦ શાહ જેઠ બોલ્યો તેણિ વાર, અમે વૈરાગી નર ને નાર,
શાસ્ત્ર અમારે અ વિચાર, છેડયા વિના નવિ પામે પાર. ૨૧ કહે ખાન તુમે દીક્ષા લિયે, બેટેકે સંયમ મત દિયે;
હુકમ પાશા હવે યદા, કરે ફકીર બેટેકે તદા. રર ચાલે ખાન અકબર કે ગયે, સંબંધ સર્વ જેઠાને કહ્યું,
અકબરશાહ તેડવેતિહા, આવ્યા પુરૂષ અકબરશાહ જિહાં. ૨૩ પૂછે અકબર મુગલાપતી, કુણુ કારણ તુધ્ધ થા યતી,
શાહ જેઠે બે તણિ વાર, અમ લાગે કડુઓ સંસાર. ૨૪ લાગે મિઠી ખુદાની વાત, છેડયા વિણ તે કિમે ન થાત,
ગૃહસ્થ માંહી છેડગડગપાપ, સકલ જતુ કર સ તાપ. ૨૫ ( ૧ ઘેડ ૨ હજામ, ૩ અમદાવાદ. ૪ ડગલે ડગળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org