________________
મનની દઢતા.
( ૧૪૫) બે દિલીપતી તવ ધીર, બેટે મત કર ફકીર
સવાદ દુનિક દેખ્યા નહિં, કયા જાણેગા આયા અહિ. ૨૬ શાહ જે તવ બે તહિં, હું મુકું છું એને અહિ;
પરણે તે પરણવું આજ, પછે હું સારૂં આતમ કાજ. ર૭ ખુસી થયે તવ અકબરશાહ, વિરાજ તેડ તિણિ ઠાહ;
કહે અકબર કાં હોય ફકીર, નાહને સુંદર રૂપ શરીર. ૨૮ ગામ દામ દુનિ લીજીએ, ખાણું સુથરા જલ પીએ,
મહા કપલ ઘર પાસે રહીએ, સુખ મૂકી કાં જેગી થઈએ.૨૯ લે ઘેડા હસ્તી પાલખી, બાલપણે ઈમ મ હાજે દુખી
કઠણ રાહ ફકીરજ વેશ, નગે પાય લુચાવે કેશ. ૩૦. રોણા ભેમિ ગદાએ નિત્ત, તાઢ તાપ દુખ વરખા સત્ત;
દેશ વિદેશે ફિરણું સહી, કરે મેષ તમે દહાં રહી. ૩૧ વિજ્યરાજ બોલ્યા તવ આ૫, કરૂં સોય કરે માય બાપ,
ગૃહરથ પંથે દેહિ છે ઘણું, વચન અમેવું સાહિબતણું ૩૨ ચિંતા કરતાં જએ કાળ, પરણાવવાં પિતાનાં બાળ;
રાતિ દિવસ રલતાં જાએ, સાહિબ યાદ તે કયારે થાય. ૩૩ તેહિ કારણિ હું થાઈશ યતી, જેમાં ચિંતા નહિં મુજ રતી,
રાજા ચરણે ભય નહિં, નમે પાય નર જઈએ નહિં. ૩૪ થાએ બંદગી સાહિબતણી, રખ્યા કીજૈ સબ જીવતણી;
ગ વિનાનવિલહીએ ધણી, થાઉંયતી ઈછા આપણી. ૩૨ એકચિત્તે દીઠે નર જામ, હે રજા અકબરશા તામ;
પાંચ મણ વૃત હુકમજ હેય, ખરચી દીખ્યા જેતેય. ૩૯ છૂત નવિ લીધું અકબરતણું, ધન ખરચ્યું પતે આપણું બહુ આડંબરિ સંયમ લેહ, વડોદરામાંહિ જેસંગ દેહ. રૂડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org