________________
અકબર ન્યાય. ( ૧૪ ) અકબર કહે બુલાઈ લે અહ, તેડી ગયા જેતાને તહિં,
કરી તસલીમ તે ઉભે રહે, ત્યારે પાતશા એવું કહે. ૪ કુણ કારણ કહે હેતે યતિ, હીરકા પંથ હૈ દેહિલા અતિ,
તેરે જેરૂ હૈ કે નહીં? દેઉં ગામ એક રહેતું અહિં. બેલ્યો જેતે થઈ હંશિયાર, નહિ જેરૂ મુજ હૈ પરિવાર;
ભાઈ પાંચ અછે મુજ સગા, તે સંસારને કામે લગા. ૬ મેં ડુંગા સહી સંસાર, ગૃહસ્થ ધર્મ પાપ અપાર;
મરી કુણ જાએ રગતિ, ઉસ કારણ મેં હોઉંગા યતિ. ૭ દેહિલે પિંથ અ છે જે એહ, તેહે મેં આદર તેહ,
દુનિયાં દામ ગામ નહિ કામ, યતિવિના નહિ બિહિતે ઠામ.૮ હુકમ તમારા હવે જેય, તે મેં હીરકા ચેલા હોય,
દઠ પાતશાએ દૃઢ અતિ, તેરી ખુશી તે હે તું યતી. ૯ થાનસંઘાદિક બેલ્યા તામ, હીર નહી રહેતે ઈસ ગામ;
કુણ દીક્ષા જેતેકેદીએ, શ્રીજી તુમ ગુરૂકું રાખીએ. ૧૦ કહે અકબર જઈ હીર કહો, જિહાં લાભ તિહાં તુમ રહે,
જેતા શિષ્ય તમારા હોત, તુમકું નફા હેયગા બહત. ૧૧ રાખ્યા હીર ફતેપુર માંહિં, દિવાવે દીક્ષા અકબર ત્યાંકિં;
વાજિંત્ર પિતાનાં સહુ દેહ, મહોત્સવ જતા તણે કરેહ ૧૨ ગજ રથ ઘડા ઊંટ અનેક, આ પાતશા ધરી વિવેક;
અનેક ઉમરા મિલિયા ત્યહિં, જેતકુમાર આ વનમાંહિં. ૧૩ એક ઊટે એક ઝાડે ચડે, જેવા નરનારી તડફડે,
ખીર વૃક્ષતળે સહુ મિલે, ધ્વજ નેજા ચામર છળે. ૧૪ ૧ પ્રણામ. ૨ સ્ત્રી. ૩ સ્વર્ગમાં ૪ દૂધ જેમાંથી નીકળે તેવું વડ વગેરે વૃક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org