________________
( ૧૪ )
શ્રી હીરવિજય. આદિતકે દિન જીવન મારૂં, બરષમેં તીન અઠ્ઠાઈ બરષગાંઠ સંક્રાંતિ તણે દિન, મારી જવ ન ખાઈ એ. દિ. ૩ ખંડ આણ ફરે જ્યાં માહરી, ઉહાં કે જીવન ઝલતે
ઔર ભી કામ કહે કછુ કીજે, તુમ કહેકે ચલતે બે. દિ. ૪ હીર કહે વિજ્યસેનસૂરીશ્વર, પાટવી હી બોલાવે,
ફકીર સેહી ફિરતેજ ભલે, ઘર્મકા “રાહ ચલાવે છે. દિ. ૫ કહે અકબર દિલગીર ન હૈયે, મન ભાવે ઈ કીજે, વિજયસેનસૂરિકે ઈહાં ગુરૂ, એક વેર ભેજે બે. દિ. ૬
( દુહા ). બેલે પાતશ તુમ ચલે, કુણ કહેગા હમ ધર્મ?
કેઈક યતિ યહાં છોડિયે, કહે શાસ્ત્રકા-મર્મ. શાંતિચંદ તિહાં મૂકીઆ, કહેતા ધર્મ-વિચાર, હુકમ લેઈ અકબર તણે, હીરે કર્યો વિહાર
( પાઈ.). હીર વિહાર કરે તહાં જિસે, શાહ જેતે નર બઝયે તિસે;
કહે હું લેઉં સંયમભાર, જે તમે રહો ઈહાં માસ બિચાર, ૧ થાનસંઘ કહે સુણ જેતાય, લીધા નવિ જાએ દીખ્યાય;
હુકમ પાતશને જે થાય, તે તે દીક્ષા સહી લેવાય. થાનસંઘ માનું કલ્યાણ, શાહ અકબરને કરતા જાણ
જેતે નાગરી હેએ યતિ, હુકમ હેય જે દિલીપતિ. ૩ - ૧ રવિવારના દિવસે ૨ કાર્તિકી, ફાગુણ, આષાઢી. ૩ ત્યાગી. ૪ પંથ. ૫ વખત. ૬ બીજે સ્થળે પધરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org