________________
આચાર વિચાર.
( ૧૪૧ )
મુડી દાઢી છર નવ ગ્રહ્યા, ઉતાવળાજ અધૂરો રહ્યા; નાપાક સહુએ દીઠા જિસે, થઇ શ્વેત ખત્રાણી તિસે. ૩૦ દઈ પૈ'જાર અલાવ્યા દામ, એહવાં ઘણાં બુદ્ધિનાં ઠામ; જાણું આવ્યે અભયકુમાર, દયાવંત કુંવર નર સાર. ઋદ્ધિ જાણે ભરતનર્િદ, ખળે કરી જેવા ગોવિંદ;
૩૯
જ્ઞાને કરી બૃહસ્પતિ દેવ, હિંદુ અસુર કરતા જસ સેવ. એહવા અકખર અવલિએ જોય, હીર સ’ગથી ધમી હોય; પાળે રાજ્ય કરૈ જીવ-સાર, હીર મુનિ પછે કરી વિહાર.
૪૦
(દુહા. ) વિહાર કરી ગુરૂ હીરજી, માગે આજ્ઞા તામ; અકબર કહે રહે ઈંડાં સદા, તેહપુર ભલ ગામ, શ્રી પીઠુર નર સાસરે, સમિ થિરવાસ;
એ ત્રણ્યે અળખામણા, જો મડૅ થિર વાસ, તિણુ કારણ અમે ચાલશું, ધરજો દિલમાં હેર; યાદ ખુદાકા કિયે, કદી ન છેડે ખેર
૩૮
Jain Education International
For Private & Personal Use Only
૨
( ઢાળ. )
દિલ્હીપતિ પાતશાહ અકબર, ખેલે ખેલ બિચારી દિ એલે એ કર જોડીરે;
ખેર મહેર તુમ નામ ન છોડું, તનતારન હોડી છે. દિલ્હી ૧ એરી માજ શિકાર ન ખેલું, ચિત્તા વાઘ ન મારૂં રે; હરણ રાઝ સસા ઔર સાબર, સારેકાં ઉગારૂ એ
દિલ્લી ૨
૧ ખાસડા ૨ દેવાંશ,
3
www.jainelibrary.org