________________
( ૧૪ )
શ્રી હીરવિજય. એક વણિક ઘર લખિમી ભરી, આપે કરજ તે લેકને ફરી;
એક ખત્રીને આપ્યા દામ, કરતો ઉઘરાણનું કામ. ૨૭ એક દિન ખત્રાણ તસ નારિ, ઉઠી વેગે ઘણું પિકારિ,
વળગે વાણિયે એ મુજ સહી, વઢતાં વાત અકબર કે ગઈ. ૨૮ પૂછે પાતશાહ ક્યા મામલા, ખત્રી કહે વાણિગ નહી ભલા;
બુરા કમ કીના ઈને સહી, મુંહસું બાત ન જાએ કહી. ર૯ ખી પાનશા બહુ મનમાંહિ, તે વાણિયે અળગે ત્યાં હિ;
કે સાચી કે ઝૂઠી વાત, માંડી ખરે કહે અવદાત. ૩૦ કહે વણિગ એ જૂઠે ધારિ, દામ માંગતા વળગી નારિ,
થઈ ફજેત કલંક મુજ દિઓ, ધ ન્યાય" કુણેનડું કિ.૩૧ પૂછે પાતશાહ વળિ વાંક, ભીતર તું પાક નાપાક;
કહે વણિગ નાપાક મુજ ધારિ, રાખે અળગો તેડિ નારિયર પૂછે પાતશા કહે અવરાત, કિયા હરામ વણિગ 'કમજાત;
બેલે પાતશા જેરે કયું થાય ? કેરૂં સુઈ દેરા કયું બાય. ૩૩ મરદ આગે જેરૂ કયા કરે, એક યંદ કરિણી સબ ડરે,
એક પાતશા દુનિયાંકા નાથ, લસસ્ત્રી જોડે હાથ. ૩૪ હસે પાતશ એણે કરિ, દિલશું ખોટી જાણી નારી,
પુછે પતશા કછુ જાણિયા, પાક નાપાક કેસા બાણિયા. ૩૫ મુંડી દાઢી દેખી કરી, બેલી નારી ધીરજ ધરી; વણિગ પાક! મેલ નહિ માં હિં, વસ્ત્ર કઢાવે પાતશા ત્યાંહિં.૩૬
૧ વાણિયા, ૨ હકીકત, ૩ સાચી બિના-વાત. ૪ અદલ ઈરાફ. ૫ કોઈએ ન કર્યો. ૬ અંદર પવિત્ર કે અપવિત્ર છે. ૭ નીચ જાત. ૮ હાથી. ૯ હાથણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org