________________
અકબર મહાભ્ય.
( ૧૩૯) એહવે પાતશા ધમ શિરે, પાપ થકીજ નિવારણ કરે
પુણ્ય પુત્ર હુઆ તસ ચાર, કરતિ પસરી કાઠાર. ૧૬ સોદાગર આગરાઈ કહે, વ્યાપાર કાર્ય પરદેશ ગયે;
વાટે લેણીઆ મળીઆ જામ, માને અકબરશાહને તામ. ૧૭ માલ ઉગરત્યે જે આપણે એથે વાટે અકબર તણે
કછે દિલમ્યું ઈયે વિચાર, ઉગાર્યા રૂપક એક હજાર. ૧૮ ચિંતવ્યું એકદા કરી વ્યાપાર, ચોથ આપજ્યું સહી નિરધાર;
ત્રીજદાન કીધે વ્યાપાર, રૂપક પાયે બાર હજાર. ૧૯ દિલ વણસાડયું ન દીએ ચેથ, શાહ અકબર ગુસે તબ હેત;
તેડાવ્યે જન મોકલી ઘણે, યું બે થ ન દેત હમ તણે ૨૦ કહે સદાગર સુણ તું મીર, તું જગમાં જાગતે પીર;
મેં બૂડ્યા નહિં જાણે કેય, તુબથી છાંના નહિ કછુ હોય. ૨૧ આપી એથે ગયે ઘર તેહ, દેખન જરબે જગમાં એક
એક સ્ત્રી માને અકબર તણે, દેઉં વધામણું ઉચ્છવ ઘણે. ૨૨ મુકું શ્રીફળ આગળ દેય, જે મહારે ઘર બેટે હેય;
હવે પુત્ર હરખી તસ માય, દીએ વધામણું તેણે ડાય. ર૩. શ્રીફળ એક મુકયું જેટલે, અકબર શાહ બે તેટલે,
દે માથે એક કયું દીઆ, દુસરા શ્રીફલ માંગને લીઆ. ૨૪ એક શેખ અકબરને મિલે, કરૂં સાકર તબ માટી ટળે,
માટી અણુ પાતાશા ઘણી, સાકર સાર કરી તેહ તણી. ૨૫ પાતશાહ છેતયે ન જાય, સાકર બળે પાણી માંહ્ય; - માટી દડબાં હવા તામ, લૂંટી લીધા શેખના દામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org