________________
(૧૩૮ )
શ્રી હીરવિજય. દિન દિન ઉચ્છવ હોઈ જસે, કરે યાદ તે પાતશા તમેં
હીર મિલ્યા અકબરને તામ, સખરો બેસવા આપે ઠામ. ૪ - કહે ચંગા કાંઈ કહીએ કામ, હમ જપતે તમારા નામ;
આજ દીદાર પાયા તહ્મ તણુ, કહીએ કામ કછુ આપણા. ૫ હીર કહે તુમ ભલા સુજાણ, છેડે પંછી જજીઆ દાણ;
અકર અન્યાય તીરથ મુકું, તે કિમ ઈ પાતશા થકું. ૬ કહે પાતશા છોડયા સબ, કચ્છભી માંગે જગગુરૂ અM;
હરિ કહે બોહત તુમદીઆ, કેઈન કરે તે મહિં કીઆ. ૭ સુશું પતશા બે તામ, કહીએ મીનશનીચરિકા કામ;
હુમાયુ મૂઆ તબ પડયા દુકાલ, કરે કચ્છ ઐસા હાઈ વિસરાલ. ૮ વિમલહર્ષ બે તિણિ ઠાય, તુમ તે હે ધરમી પાતશાય;
હીર ફકીર દુઆઈ કરે, ગઈ બલાએ મીન શનીચરે. ૯ પછે હીરને ઝાલી હાથ, તેડી પાતશા આઘો જાત;
બેસી બાત કરી ગુરૂ મીર, જાણે તે જગત ગુરૂ હીર. ૧૦ હીર પાતશા કરતા બાત, ગપી મીઠે તવ પરગટ થાત;
શિર ઉઘાડી આઘે જાતે, હર વચ્ચે આવી બેસતે. ૧૧ નમો નારાયણ મુખ ઉરે, ચેષ્ટાનાં ચેનજ તિહાં કરે,
પાતશાહ આપી પામરી, કહ્યું દૂર ગયે તવ ફરી. ૧૨ દઈ મહેત ચાલ્યા ગુરૂરાય, અકબર શાહ બહુ ધમ્મી થાય,
નવરેજના દિન આવ્યા અસે, જનાના બજાર જેડાએ સે. ૧૩ વેચે અંશુક એક સુંદરી, બે પાતશા તે જોઈ કરી,
તેરે ફરજન નહિં કેઈ કહે, કહે જેરૂ તુહ્મ જાણત હે. ૧૪ પાણી મંત્રી આપ્યું તામ, પીકર કીજે ધર્મક કામ;
જીવન મારે ગોરતમ ખાય, તેરે ઘર ફરજન બહુ થાય. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW