________________
અકબર તત્ત્વ પ્રધ પ્રસંગ. (૧૩૭) સેલ સહસ ગોપી ખેલ્યા, માર દેત સબઈ, ક્રોધી કામકું પરમેશ્વર, હમ જેસા ભેગી ઈ.
હલાલ. યું અ૦ બેલે. ૧૦ સાચ સ્વરૂપ કહ્યા સાંઇકા, ગુરૂનિગ્રંથહી મેટે સાચાહી ધર્મ કહ્યા ગુરૂ હરે, ઔર કહું સબ ટે
હલાલ. યું અ બેલે. ૧૧ ગજ રથ જોડે માલ મુલક, દેતે કછુઆ ન લીન કિરિયા કર્મ કરે દેહી કષ્ટ, કિનકા બુરા ન કીના હોલાલ,
યું અ૦ બેલે, ૧૨ કછુ ન માલ મુલક ઘર માંગે, માંગત હીર ગદાઈ અજામીન ગઉ પંખી છુડાએ, સારેકી ઉમર વધાઈ
હલાલ. યું અ૦ બેલે. ૧૩ જૈસી બાત સુણીથી કને, ઐસી નજરે દેખી, કહેણી રહેણી હૈ દે સરખી, હીર સાચે નિરપેખી હલાલ.
ચું અ૦ બેલે. ૧૪
( પાઇ.). અકબરે ઘણું પ્રત્યે હીર, રાવત ખત્રી દેખત મીર,
હુકમ હુએ હમારે પાસ, ફત્તેપુર તુર્ભ રહો ચુમાસ. ૧ વળ્યા વાજતે હીરસૂરિદ, બહુ પાખરીઆ ગડે ગયંદ,
ઉપાસરે આવે ગુરૂરાય, ઉચ્છવ મેચ્છવ સબળ થાય. ૨ કરે વખાણ વેઠું મુનિરાય, હીરદેશના નિફલ ન જાય;
દજણુમલિં પ્રતિષ્ઠા કીધ, સબળ દાન જગમાંહિ દીધ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org