________________
સુમેાધની અસર.
( ૧૩૩ )
પખી એક ન ઊડે અસે', લીઇ પાતશા હાથે તસે શાંતિચદ એલ્યે લેવું અન્ન, પાતશા કાઢેગા એ તમ્મ. ૨૬ અકબરશા તમ ઉત્તર દેહ, કયા કાટેગા હમકુ એ; ઐસે હમ કાટેહે મહાત, તુમ દિદારતે ધી' હોત. ખાર હજાર હુમહિ` ચીતરે, ચઉદ હજાર હરિણભી ખરે; ઉનમૈકા મરતા હૈ જેહ, ચીત્તે ખિલાઉ મે· તેહુ જીતા હરિણ ન મારૂં કાઇ, બાહાત સમામએ તુમકુ` હાઇ; ઇમ કહી મુકે જીવ અનેક, રિણ રાઝ સસા નહિ છેક. ૨૯ એક હરિણી હરણાને કહે, કયુરે કંથ નિચત થઇ રહે;
પાનશાએ તેડચેા ભરતાર, હણ્યા પછી મુજ કુણ આધાર.૩૦ હિરણેા કહે ન હણે નરધીર, એહુને મિક્લ્યા જગત ગુરૂ હીર; મુકાવી મેાકલે વન માંહિ, હવે ધન પડવું ક્યાંહિ. ? ૩૧
( દુહા. )
આહેડી વન નિવ ફરે, સુખે ચરે વન ગાય; માછી મીન ન પરાભવે, સો ગુરૂ હીર પસાય. અજા મહિષા મહિષ ધણુ, વૃષભ તુરંગમ ગાય; પખી કહે ચિરંજીવજો, હીરવિજય મુનિરાય, સસલા સેલા શૂકર, હીર તણા ગુણુ ગાય; ઋષભ કહે બહુ પખિયા, પ્રણમે જગદ્ગુરૂ પાય. ( ચાપાઈ. )
જગદ્ગુરૂને શાહ કહે ગહુગહી, તુહ્મારે કામકા માંગે! સહી; હીર કહે 'ધીજન બહુ, છેડો તા સુખ પાવે. સહુ,
Jain Education International
For Private & Personal Use Only
૨૭
૨૮
૨
3
૧
www.jainelibrary.org