________________
(૧૩૨)
શ્રી હીરવિજય. દેવી મિશ્ર પંડિત તિહાં હતું, તેહને પાતશા એમ પૂછતે
હીરવિજય સરિ કેસા વતી દેવી મિશ્ર કહે પંડિત અતી.૧૪ પાતશાહે દીધી પામરી, દિગંબર આવ્ય આડંબર કરી;
કહે હું ઘણે ભર્યો છું સહી, હાડ ચરમેં ન અડકું કહી. ૧૫ હીંગ તેલ કૂડાનું ઘી, એ નહુ ખાઉં જાણે લીહ;
પૂછે પાતશા રાખે દામ, બોલી ન સ ગલીએ તા. ૧૬ પાસે ગપી જે મીઠે ખાન, દિલીપતિ કરતે તસ સાન,
તેણેિ બહાથે દિગંબરતણે, તુને પાતશા હવડાં હણે. ૧૭ ઉપાય એક છુટહુકા કરે, લઈ કેડી મુખ માહિં ભરે;
લહી ગરીબ મુકે પાતશા, બેલ ગપીના હીઅડે વસ્યા. ૧૮ કેડીએ મુખ ભરીઓ જામ, ગપી બલ્ય તિહાં કણુિં તામ;
છેડીએ પાતશા ઈનકું સહી, જુઠી બાત બનેં સબ કહી.૧૯ કહે પાતશા કિમ ખલ ઘાડ, મહેમેં કયું બાયેતે હાડ,
કે ફજેત ઉતાર્યું નીર, જગમાં સાચે જગ ગુરૂ હીર. ૨૦ જગચંદ્રસૂરિ તે જગમાં સાર, આંબિલ કીધાં વરસજ બારક
આદ્ધપુર નગરી મેં જોય, તપાબિરૂદ તિહાં કણિ હોય. ર૧ બાવતી નગરીમાં જોય, દફરખાન તવ હકિમ હોય;
મુનિસુંદરસૂરીશ્વર જેહ, જીવાદ દિગંબર તેહ. રર વાદીગેકલસાંઢ વૃદ થાય, તિમ તિહાં બે અકબર શાહ
જગત ગુરૂ વર બિરૂદ તે દેહ, હીર તણી શોભા વાહ. ૨૩ વળી બે તિહાં અકબર મીર, કચ્છભી માંગે જગગુરૂ હીર;
છોડીઍ બંધ પખી પરમુખ, ક્યું સારેકું હેવે સુખ. ૨૪ સારસ પરમુખ પંખી બહુ, રાતે અણુવી મુક્યાં સહ; પાંખો આપ સમારે સહી, મુકે પાતશા હીરને કહી. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org