________________
હીર અકબર વારા લાપ. ( ૧૩૧) તેભી નહિ છેડે એ મુગલ્લ, બડે કર્મ ખલ નહિ એ ભલું;
બડા બખતમેં ધમ્મી હાય, તમ દિદારકા મહિમા સોય. ૩ પહિલે મેં પાપી હુઆ હોત, આદમકા ભવ યુહીં ખેત;
ચિતોડ ગઢ લીના મેં આપ, કહ્યાન જાવે છે મહા પાપ. ૪ જેરૂ મરદ કુત્તા બી હણ્યા, અશ્વ ઊંટ લેખે નહિં ગણ્યા
એસે ગઢ લીને મેં બહેત, બડા પાપ ઉહાં સહી હેત. ૫ બોહત શિકાર ખેલે મેં સહી, બાંટે તુમ દેખાવે કહી;
કુણપિંડે આએ કહો ઘાટ, હમ આએ મેડકી બાટ. ૬ દેખે હજીરે હમારે તુહ્મ, એક ચઉદ કીએ વે હમ,
અકેકે સિંગ પંચ ઍપંચ, પાતિગ કરતા નહિં ખલખચ. ૭ ખેલે શિકાર કી એ બહુ કરમ, છત્રીસ હજાર હરણકે ચરમ; ઘર ઘર દીઠ હમ લહિણું કીઆ, દેઈસિંગ હમ
સોનઈઆ દીઆ. ૮ ચિડી પંચ સેં પંખી જીવ, ખાતા જીભ ઉનકી જ સદીવ;
ઈસા પાપી થા મેં બહુ આપ, તુહ્મ દિદારથી છેડયા પાપ. ૯ ભલા રાહ દેખાયા તુબ, છમાસ ગેસ તે છેડયા હમે;
મુલાં ઉંબરે કહિતે ચું, આપકા રાહ છડીજે કયું. ૧૦ બાંભણુ પંડિત યું મુખે ભણે, ન જઈએ પળે હાથી હણે;
સબ જુઠે હું એક તુહ્મ સાચ, તુધ્ધ નગીના ઓર સબ કાચ.૧૧ ફી સંન્યાસી દરસ, દેખે ઈદ્રજાલીઆ ભેસ, હિંસક કપટી રાખે દામ, ખાવે ગોસ કરિ પાતિક કામ. ૧૨ ભંગી ભંગ ચઢાવે બહુ, ખેટે દૂર કીએ હમ સહુ
અવલ ફકીર તુજમેંનહિં ફંદ, પરેગુ પુન્યમ ચંદ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org