SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ પ્રશંસા ( ૧૨૭ ) કૂપ છાંડું કછુ કામ ન આઇ, ત્યું તુજ દુની માલ; દાન પાત્ર ખિન મિહિસ્ત ન પાઉં, માંગા હીર દયાલ. તવ, ક્રૂ ( ઢાળ–સરગે સખ્યા સાપ ન લાધેરે. રાગ-મારૂ ) હીર પટાધર વીરતણા તિહાં ખેલીઆરે, સુણિહા અકખર શાહે; ગાજરે ગાજીરે ફાડી એક ન લીજીએરે. ૧ હીર કહિ સુણિ હુમાઉનદન તુધ્ધ કહુરે, વચન હમાર્' એહ; કીજે૨ે કીજેરે જગ સારે ખહુ સુખીરે. ( ઢાળ-નવરંગ વરાગી—એ દેશી. ) અકબર ગાજી યુ કહિ, પર ઉપગારી હીર; ચંદન પુષ્પ જ્યું સુરતરૂ, જ્યું જલધરકા નીર એ. ચુ એલિ અક.૧ અગર ચંદન મૃગમદ જસ્યુ, જ્યુ" કાઇ શાસ્ત્ર સુસાર; કામ ન કRsિ" કછુ આપણા, કરતા પર ઉપગાર એ. યુ. ફ્રી ફ્રી કહે શાહ અકબર, કછુએક તુમ માંગેઇ; આઠ દિવસ તવ માંગિયા, ભલા ભૂપ મનએઈ. યુ. આ દિવસ દિયે સહી, મેરી વતી તુમ ચાર; હુકમ હુવા જખ શાહકા, હાઇ ફરમાન સુસાર એ ચું. ૪ અબુલક્જલ કહિ· યુ' નહિ, લખીઇ સાલ પેાસાલ; પેઢી બદ્ધ એઇઉં ચલે, અકખરશાહ મા ફાલ એ. યુ. પ લખી લેખ વ’ચાવતારે, અકબર સભા મઝાર; ખુશાલ થાનસંગનિ આપીઉંરે, શિરિ ખાંધ્યુ તેણે ારિએ, યુ. ૬ કુલે વધાયા પાતશારે, માતી એહાત બધાય; થાનસંગ પાછા વળ્યે, જિનશાસન જય થાય છે, યુ. ભ’ભાભેર વજાવતાંરે, કર પુરૂષ બહુ ગાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy