________________
( ૧૨ ),
શ્રી હીરવિજય. કહિં માન મહુરત ન સધાઈ, પંચમ આરા માહિરે,
ખરૂતિય ઘન આવી વરસે, જિનવર પ્રતિમા જ્યાંહિરે.હીર. ૧૨ બિંબપ્રતિષ્ઠાને વરઘોડે ચઢીઓ જેણી વારરે,
હયગયરથભભા બહુ ભેરી, માનવને નહિ પારરે. હરિ. ૧૩ ઈદ્ધમાલ પહિરી જવ વળીએ, વઠો મેઘ અપાર,
ભીજંતા સહુ મંદિર આવ્યા, માન હરખ અપારરે. હીર. ૧૪ શુદ્ધ મુહૂરત સાધીe ગુરૂજી, ઘન વડે બહુ નીર,
સકલલેક કહિં ધન ધન માન, મહા ભાયણ ગુરૂ હીરરે. હીર. ૧૫ હરિ જિનની મૂરતિ થાપી, શ્રીચિંતામણિ પાસરે,
સહિસ બદ્ધ સોનઈઆ ખરચ પહુતી જગની આસરે. હરિ. ૧૬ ધર્મકામ કરિને હીરે, ફત્તેપુરમાં જાવે;
શેખ અબુલફજલ ત્યાંહાં મેટે, દીદાર જામદેખાવેરે. હીર. ૧૭ (ઢાળ-નાચતી જિનગુણ ગાય મવરી. રાગ–ડી.) તવ દિલ્હીપતિ તિહાં કર્ણિ આવે, દેખ્યા હીર સૂરિ રે,
પૂરવ પ્રેમ જાગ્યે તવ તાર્થિ, હેમ કુમારનરિદેરે. તવ. ૧ શેખ કહિ રાહ ઇનકા ખાસા, અવલ ફકીરા હીરા,
ઈનમિં દેષ ન દેખું કબહિં, ક્યું ગંગાકા નીરાશે. તવ. ૨ તવ દિલ્લોપતિ દિલમિં ચિંતે, કછુ એક ઈનકું દીજે;
દેસ નગર પુર ગજ રથ સેવન, હીરગુરૂ માંગી લીજેરે. તવ. ૩ હીર કહિ દુનિયાં માલ ન લેઉં, તે તમને અતિ સેહિયે,
સાધુત ભંડણ છે લી , એ અહ્મ કાંઈ ન જોઈયેરે. તવ, ૪ ફરી પાતશ કહિ કછુ માંગે, ખાલી જાવત હમ હાથે
ન્યું ફલ જંગલ ઈરાનકે, ક્યું કરપિકા સાથે રે. તવ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org