________________
(૧૨૮).
શ્રી હીરવિજય. મુગલ કહિં કયા કરે, એક કહિં જઉ ફરમાન છે. યુ. ૮ એક કહે હીર યતી બડા, મિલ્યા શાહ બહુ બેર; એક કહિ અકબરશાહકુંજે, દિખલાએ સુકેર બે. યું. ૯
| (દાળ-દેશી લગન. ) શાહ અકબર હુકમિ હુઆ, લખી ખટ ફરમાન; .. એક ગુજ્જર દેસે ગયું, શિર ધરે સાહિબખાન;
અકબરે હીર ગુરૂ રે લખી લખી દીએ ફરમાન. માલવ દેશમાં કહ્યું, આવ્યું એક અજમેર
એક દિલીપુર વર્જિ, ફરતે નિત ઢંઢેર. અકબર, ૨ લાહોર સુલતાન મંડલિં, ગયું પંચમ ફરમાન;
છઠ્ઠ પાસે રાખ્યું સહી, ઠેરિ ઠેરિ ગુરૂમાન. અકબર. ૩ શ્રાવણ વદી દસમીથકી, પળે દિવસ વળી બાર;
ભાદ્રવ શુદિ છ િલગિ, ઉગરે જીવ અપાર. અકબર. ૪ ભી કચ્છ માંગ હીરજી, માંગ્યું ડામર તલાવ;
બાર ગાઉ તે ફરતું સહી, ભરીઉં મછિ સાવ. અકબર. ૫ એભીમિ છે સહી, કેઈ ન ડરે જાલ,
એક દિનનું ફલ એટલું, સુગતિ સંત દે ફાલ. અકબર. ૬ તેણી રાતિ મુનિ ધનવિજય, લીધા છડીદાર ત્યાંહિ,
ડામર તલાવ આવી કરી, જાલ મહેકીઆ માંહિ અકબર. ૭ ફરી અકબર કહિ હીરનિ, જે જગિ બારે માસ
કે કિસકું મારે નહિં, વે દિન જગમાં ખાસ. અકબર. ૮ ઈસા દિન કભી આઈગા, કે કિસકું નહું ખાય;
હીર કહિં જનમ પેગંબરિ, સહુનિ શાતા થાય. અકબર ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org