________________
મુનિ આચાર વિચાર.
( ૧૨૩ )
તવ ૨૦
જ્યુ હમ ઉમરખાન ભએ કેતે, કેતે બેગ કહાચેરે. તવ. ૧૯ ખુશી થયા તવ દિલીપતિ ખેલે, તમ કછુ માંગી લીજે; દેશ નગર હય ગય ને દ્રુમડા, જે માંગા તે દીજે૨ે, હીર કહિ હમ કછુઆ ન માંગે, પાસ ન રાખુ` કાડી; હમ કૂકીર ખુદાકે ખદે, જર જોરૂ હમ છે.ડીરે, (ઢાળ–દેશી સાંસા કીધેા શામળિઆ ) તવ દિલ્હીપતિ ઇણિ પરિ એલે, પુસ્તગ કામિ તુા આવે; હુકમ હું તમ અકબર શાહના, પુસ્તગ વેગિ લાવેરે,તવ ૨ પાથી સઘળી લેઇ અકબરશા, હીર હાથે વંચાવે;
સાહિત્ય વ્યાકણું ને સિદ્ધાંતહ, વાંચી સાય મુકાવે તવ. ૩ વિમલહર્ષ પ્રમુખ શિષ્ય સઘળા, દેખી અર્થ કરાવે; પંડિત જાણી કહિ તે પાતશા, હીરતા ગુણુ ગાવેરે તવ. ૪ કહિ' અકબરશા સમિ હુતા, પદમસુંદર તસ નામ;
ચ્ચાર ધ્વજા ધરતા પાસાલે, પંડિત અતિ અભિરામ. તવ, પ જ્યોતિષ વૈદ્યકમાં તે પૂરો, સિદ્ધાંતી પરમાણુ,
અનેક ગ્રંથિ તેણેિ પોતે કીધા, જીતી નહિ કો જાણે. તવ. ૬ કાલિ' તે પંડિત પણિ ગુદા, અકમર કહિ દુખ થાઈ; કયા કરિ ન ચલે કછુ હુમકા, એ તેા ખાત મુદ્દાઇ, પુસ્તગ તેણિ' ખજીને છેડયા, કિન સાય ન દીજે; તુા કીર ખુદાકે આએ, તુહ્ન એ પુસ્તગ લીજે. તવ. ( ઢાળ-દેશી વાસુપુજ્ય જિન પ્રકાશે. )
હીર કહિ હમ ભણવા જેતુ, પુસ્તક પેાતે હાઇ; કહિ અકબર લ્યા ચેલા કારણિ, હીર કઢુિં હુઇ સેઇ.
Jain Education International
For Private & Personal Use Only
તવ. ૨૧
તવ. ૭
૧.
www.jainelibrary.org