________________
( ૧૨૪)
શ્રી હીરવિજય. વચન તુલ્તારૂં મસ્તક ઉપરિ, નહિં પુસ્તકનું કામ; - શેખ અબુલફજલનિં. પાતશા, બેલા વળી તા. ૨ કહિ પાતશા શેખ સુણજે, વીનતિ હીરકું કીજે; - પુસ્તગ પદમસુંદરકા જેતા, હીર ગુરૂ તુમ લીજે. શેખ અબુલફજલ તવ બેલિ, નહિં તુમ લેણે રાજી; પુણ્ય કાર્યલ્ય પુસ્તગ ઈતના, ખુસી હેઈ અકબર ગાંજી, ૪
(ઢાળ-રે જન ગતિ શંભુના–એ દેશી.) હીર કહિ મુકે વાણિગ ઘરિ, કીજિ ઈહાં ભંડારજી, યતી અહ્મારા પઢવા લેસ્ય, હસી પર ઉપગારાજી;
હીર કહિં શ્રાવક ઘરિ મુકે. ખુસી હુએ દિલ્હીપતિ ત્યારે, હીર સાચે નિરોગીજી;
પુસ્તક દીધો શ્રાવક હાથિ, ભંભારી વાગી. હીર, ૨ મિલ્યા વાણીઆ મશરૂ ઓઢાડે, વાજીત્રને નહિં પારે; પુસ્તગ તબ પાસાલિં આણે, વર જયજયકારે છે. હીર. ૩
(ઢાળ-દેશી તે ગિરૂઆ ભાઇટ કે) અકબરિ હરિમુની જ વખાણે, બે વેગિ તમે
વાજા પાતશાઈ તિહાં વાગો, હરખું આખું ગામેરે. અક. ૧ અતિ આડંબર મેહછવ બહુલા, વરસે સબળું દાને રે,
હવું આછેરૂ મેટું જગમાં, મહા મુગતનું માને રે. અકબરિ ૨ સકલ ઉમરા નમતા આવી, અવર લેક નહિં પારે; હીર હીર હુએ જગમાંહિ, એ મહા ભાગદારેરે. અક. ૩
( દુહા. ) મુનિવર મેટે હરજી, મા અકબર શાહિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org