________________
( ૧૨ )
શ્રી હીરવિજય.
ભાટપરિ અતિ ઘણુંજ વખાણું, સાચ ફકીરી ધરતીરે, તવ. ૭ દરસણુ એત ઘણું મિં દેખ્યા, કોઇ ન દેખ્યા અઈસા;
ન્યુ મૃગકુલમ્હાં સીંહન પાઉં, ત્ય કાઉ નહિ' હીર જઇસારે,૮ એણિ' પેાતાના રાહ ન લાવ્ચે, મંત્રનિયમ નહુ ભાગ્યે; લાલચ વિષય ધરિ નહિ મનમાં, શાસન એહના રાજ્યેરે, તા. ૯ કલ્પદ્રુમ તરૂઅરમાં મોટા, જલમ્હાં ગંગાની;
ખીરસમુદ્ર સાગરમાં સારો, યતી મ્હાંહે ગુરૂ હીરારે. તવ. ૧૦ બ્રહ્મા ચઉ વદને ગુણગાવે, પચમુખિ કરી ઇસે;
સ્વામી કાર્તિક ષટમુખિ' એલે, પૂરા ગુણ ન કહીસારે, તવ. ૧૧ શેષનાગ શિર ધુણી ભાખિ, જેનિ વદન હજારો.
તાહરી સ્તુતિ કરતા તે થાકે, ણિ નિવ પામે પારારે, તવ. ૧૨ એમ પ્રશસી પૂછે પાતા, કેતે ચેલે તુન્નારે;
હીર કહિ' કેટલાએક ચેલા, અછે પાતશા માહુરે. તવ. ૧૩ કહિ પાતશા યુમ સુણીઆ, ચેલે દેય હજારો; વિદ્યારૂપ ગુણિં તે પૂરા, પૂરો જસ આચારોરે. વળી પાતશા પૂછે પ્રેમિ, કુણ ખાસે તુા ચેલે;
તવ. ૧૪
વિમલહ પરમુખ જેમાટા, તેણિ થાનિક તે મેલેરે તવ. ૧૫ ચેલા અને સઘળા છું એહના, ગુરૂ અા મુનિવર હીરા; એનિ દાલતી ભણ્યા અો કાંઇ, જિમબિંદુ એક નીરારે. ત.૧૬ પૂછે પાતશા નામ કહા તુમ, વિમલ તિહાં ભાખે; સીંહવિમલ ધર્મસી ઋષિ ખેલે ગુણસાગર તિહાં દાખેરે, ત. ૧૭ પૂછે પાતશા હીરગુરૂકા, નામ કહા તુલ્લ આજો; વિજયદાનસૂરિનામકહિઉ તિહાં, તવ ખેલ્યા મહારાજોરે.ત.૧૮ હીર નામ અરૂકે અનુસારિ, તુમ કિતાબ એર પાયે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org