________________
મુનિ આચાર.
( ૧૨૧ ). મદિરા માંસ મધુ માખણ જેહ, ગેળી અમલ ન ખાવું તે
કંદ મૂળ કહીએ નવિ ખાય, રાતિ ઋષિ નવિચાલ્યા જાય. ૨ ખમે ગાળિ ફેરી નવિ દેહ, સકળ જતુ ગુણ દેખી લેહ,
વનકીડા નહિં પાતિગ કર્મ, અસ્યા ખુદાએ ભાખ્યા ધર્મ. ૩ સુણી વાત અકબર પૂછેહ, ઈસ્યા રહ તુમ આપ કરે; હિર કહે પૂરા કહાં હોત, થેડા એક કીજે નહિં બેહેત. ૪
એણે વચને અકબર હસ્યા, ખુસી થયે મન માંહિ;
હીર પ્રશંસી બેલીઓ, દિલીપતીનર ત્યાંહિ. ૧ (ઢાળ-નાચતી જિનગુણ ગાય મંદાવરી–રાગ ગેડી.) તવ દિલીપતિ એણી પરિબેલ્ય, સુણે તુમ ગુરૂ મુનિરાઈ;
સકળ શાસ્ત્રતો તું દરીએ, ભાખે એક ઉપાઈરે. તવ. ૧ મીન શનીસરી મુજકું લગ્ગી, ઉનસે ડરૂં અપાર;
જવ તે ગુજર દેસે લાગી, મુએ મહંમદ તેણીવારરે. તવ, ૨ હુમાઉકુ થી બડી પતી, મહેત ઉનું થાવે,
દુરજન જનક્યું કરે બુરાઈ, હું એ જગમિ કહાવે. તવ. ૩ તે શનિસર મુનિ રાસિ આવે છે, બડી પનોતી લાગે,
તુહ્મ કચ્છ બાત કહો ગુરૂ અઈસી, હમથી પાછી ભાગેરે. ત. ૪ હરમુનિ તવ એણપરિબેલે, ખહિર મહિર બહુ કીજે;
ભલા હુઈગા તુમકું ઉસથી, દિલમેં નહુ ડરી જેરે. તવ, ૫ ફરી ફરી બાત કહિં અકબરશા, કછુ મંત્ર કહો ઈનકા;
હીર કહિં ખહિર મહિર કરીજે, એહી મંત્રë તિનકા. તવ. ૬. પાતાશાઈ પછે શેખ બેલા, કીરતિ હીરની કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org