________________
( ૧૧૮ )
દીધું ખાર મ ડૅલિરે, નીચે ઘર નહિ; અંધારૂ ઘર વરજન્ટે એ.
ખીજ પુષ્પ ફૂલ લીપ્યુ'રે, તૈણિ ઘરે નવિ જઇએ; શંકા સહિત ન નિકલિ એ.
શ્રી હીરવિજય.
છાળી સ્વાન ને માલરે, નાહના વાછડા; ઉલધે ડેલે નહિ એ.
આસક થઇ મમ જોયરે, મન્દિર ગૃહીતણું; તાણી આંખ ન જોઇએ એ. ઉતાવળા મમ પેસિરે; આઘા મમ જો; ખરે જઇ ઉભા રહે છે.
હેતે કરી;
સૂતા ખાતે જેટુરે, દળતી માલતી; તેનું સાધ ન વિહરીઈ એ. તાણે કલસીઆ નીરરે, મુનિ ચાટ્ ધેાઇએ નવ લીએ એ. વળી થોડું જળ જ્યાંહિરે, લૂણ લાગું વળી; શાક મેન્યુ જિણે પાતરે એ. તિણે નવિ લેવું સાધરે, અણુખરડે નહીં; પૂરવ ખરચુ તિણે લિયે એ. દેય જણાનું જેહરે, સમજે તે લીએ; અણુસમજ્યે અનરથ કરે એ. ગર્ભાવતીનું અન્નરે, મુનિવર નવિ લીએ; પૂરે માસે ન વિહિરતા એ. એડી આપે આહારરે, તે વહિરે સહી; માળ ધવારે તમ નહિ એ.
Jain Education International
For Private & Personal Use Only
પ
७
८
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૨
www.jainelibrary.org