________________
સાધુ આચાર વિચાર.
ઉઘાડી હાંડી દેયરે, તેા ઋષિ નિવ લીએ; દાન અરશે તે નવિ લીએ એ. પુણ્ય નિમિત્તનું અન્નરે, જે મુનિ હિરતા; અગ્નિ સરીખા તે સહી એ.
પાપ કર્મ બંધાયરે, સંયમ સીદ્યાએ; લે નિદોષ તે ઋષિ તરે એ.
નવિ યે ફૂલી વસ્તરે, ખલતે નવિ લીએ; તાણે ઈંધણું તવ નહીં એ.
સીકું ઉંચું હોય, નીચેા નર લીએ, માજા માંડયે નવિ ગ્રહિ· એ. ઝાઝા કળીઓ જ્યાંહિરે, કાંટા અહુ વળી; ખાવું તુચ્છ અહૂ નાંખવું એ. નિસિહી કહિતા પેસિઅે, થાંડિલ ડિલેવુ; ગુરૂ કને ગોચરી આલાઇએ એ. ઇરીઆવહી આખયરે, કરતા સઝાય; દેઈ કાઇને પેાતે લીએ એ. અરસ વિરસ શુભ આહારરે, સ્તવે નવિ નિવ્રુતા, 'ડ' નહિ મુની તે વળી એ.
લીએ એકદા અહારરે, ન સર તેા કરે; કાલિ જાઇને તે વળે એ.
અકાલિ' હાઈ દોષરે, ભમતાં નવિ મળે; નિદ્યા કરવી ન નગરની એ. ન મળ્યે નહિ' શાચાયરે, સહિજિં તપ થયે; અસ્યુ* સંભવે ઋષિ વડા એ.
Jain Education International
For Private & Personal Use Only
( ૧૨ )
૧૭
૧૯
૧૯
૨૦
૨૧
ર
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
www.jainelibrary.org