________________
સાધુ આચાર વિચાર. ( ૧૧૭ ) ચાંપી આહાર કરે નહિ ઝાઝે, વાડિ આઠમી છે, સારે કાંઈ શિણગારન કરતે, 7મી વાડિજિન ભાખે. ૧૦
( ચોપાઈ. ) ક્રોધ માન માયા ને લેભ, એ ચ્ચારિને નદીએ ભ;
પંચ મહાવ્રત પાળિ સહીં, જીવહિંસા તે ન કરે કહિ, ૧. ત્રીજું વ્રત પાળે ગહગહી, મુખિથી સાચું બોલે સહી;
અણી દીધું નવિ લેતે રતી, ત્રીજું વ્રત એ પાળે યતી. ૨ શીયલવ્રત રાખે અભિરામ, ત્રિક વેગે નવિ સેવે કામ;
પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ, સકલ વસ્તુ છે કે મુનિ જાણ, ૩ જ્ઞાનાચાર આરાધે અહિં, પથી પાએ લગાવે નહિં;
ધરે શુદ્ધ દરસણ આચાર, દેવગુરૂ ધર્મમાં નહિ અવિચાર. ૪ ચારિત્ર પંથ શું આદરે, બારે ભેદે ઋષિ તપ કરે; વર્યાચારને એહ વિચાર, ધર્મકાર્ય બળ કરે અપાર. ૫
( ઢાળ-એણી પરિ રાજ્ય કરતાં-એ દેશી ) એ પંચે આચારરે, મુનિવર પાલતે
પચ સુમતિ કષિ રાખતે એ. ઈર્યાચાર અપારરે, ચૂકે નહિં થતી;
જીવ જે.૫થે વહે એ. ભાષા સુમતિ અપારરે, બેલે યુક્તિસ્યું;
પાપ નહિં પુણ્ય હુએ ઘણું એ. સુમતિ એખણા એહરે, શુદ્ધી ગોચરી;
દોષ રહિત અહારજ લીએ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org