________________
( ૧૧ )
શ્રી હીરવિજય.
( દુહા. )
ખુદા સેાય ઐસા કહ્યા, ગુરૂ ભાખ્યા નિગ્ર'થ; ગુણ છત્રીસ અગિંધરિ, સાધિ મુગતિજ પથ.
( ઢાળ-ગુરૂગીતાર્થ માગ જોતા-એ દેશી. ) મુગતિપથ સાથે મુનિ મેાટા, નિજ રસના વસિ રાખે; મીઠું' મધુરૂ નિત્યે નવિ ખાએ, અસત્ય વચન નવિ ભાખેલુા. ઋષિજી ગુણુ છત્રીસે પૂરા. પરિસહ માવિશ જે મુનિ ખમતા, તપ તપવાને શાહે. ઋ, ૧ ઘ્રાણેંદ્રી વસિ રાખે મુનિવર, જો દુરગંધ ગ ંધાઇ,
શુભ રિમલ લેતાં નિવ હરખ, નવિ તિાં કર્મ અ’ધાઇ, ૨ નારીરૂપ નિરખે નવ કહીએ, લેાચન રાખિ ઠામે;
અશુભ પદારથ દેખી ચિત્તે, ખેદ ક૨ે કુણુ કામેડ઼ે, ઋષિ, ૩ નિંદ્યા આપ સુણે પરમુખથી, તાહિ ચાથું ધ્યાન;
કીતિવચન પડી જે શ્રવણે, વારી રાખે કાના, ઋષિ, જ *સેદ્ની કાયા વિસ જેહની, કુણ ચંદન કુણુ ખાર;
સાલૢ ખાસર ઓઢણુ ન ધરે,રાગન દ્વેશ લગાર હો. ઋષિ, ૫ બ્રહ્મવ્રત નવ વાડે ધરતા, સ્ત્રીના સ ંસર્ગ ટાળે;
પશુ પ’ડગથી વહે મુનિ અળગા, પઢુિલી વાડિઇમ પાળેહા,દ સ્ત્રીની વાત ન કરતા કહીએ, બીજી વાડિ ઇમ પાળે;
ત્રીજી વાડિ સ્ત્રી એડી જ્યાંહિ, એ ઘડી થાનિક ટાળેહા, ઋ. છ નારી રૂપ ન ચિતે કહીએ, ચેાથી વાડિ એમ કહેતા;
પાંચમી નરનારીની સેવા, તિહાંથી અળગા રહતા હૈા, ઋ, ૮ પૂર્વ ભાગ ન સ‘ભારે મુનિવર, છઠ્ઠી વાડિ એ લહીએ; અલ્પ વિગય લેતે ઋષિરાજા, વાડ એ સાતમી કહીએહે, ઋ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org