________________
અકબર પ્રમાધ પ્રસંગ.
જન્મ જરા મરણુજ લહે, જમ લેઇ પાટેજી; તાહિ ન કરતા ધર્મ, ખાવા માટેજી.
( દુહ્રા. )
ધર્મ ન થાય ખાવા વતી, સેવે ન ગુરૂનાં ચરણુ; આપ ધણી વિ એલખ્યું, નહિં આતમસુખકરણ, સુખી હોય તમ આતમા, લહે ખુદાની વાત; અકળ અવરણુ અભેદ છે, નહિં પગ મસ્તગ હાથ.
( ૧૧૫ )
Jain Education International
૪૩
( ઢાળ-પદમરાય વિત—એ દેશી. )
જન્મ જરા ને મરણુ નહિ' ખુદા તણિ રે, ખુદ્દાના ગુણુ એકત્રીસ; પંચ વરણથી ખુદા રહ્યા જગ વેગળોરે, દાએ ગંધ નહિ ઇસ. સુણીએ પાતશારે. ૧ પાંચ રસ જેણે પ્રેમ કરીને પરિહારે, આડ ક્રુસ ત્રિણ્ય વેદ; શરીરરૂપ નહિ કાએ ખુદા તણેરે, કરવા સગ ન ખેદ, સુણી. ર ઉપજ નહિ એ સાંઇ કદા સ’સારમાંરે, નહિ પચે સંસ્થાન; ગુણુ એકત્રીસ એ સમર્ ભવિ સિધ્ધનારે, જેહને નિરમલ ન્યાન, સુણી. ૩ સુખ અનંતુ રાગ સાગ ભય દુખ નહિં રે, મુગતિશિલા સુખસાર; ચેાજન લાખ પિસ્તાલીસ પાહેલી લમપણેરે, ચદતણે આકાર. સુણી. ૪ સુગતિશિલા ઉપર ઉચું રેજિન કહિ રે, ચેાજન ચાવીસમા ભાગ; અનંત દરસણુ ખળ ને વીરજસ્યું વળીરે;
For Private & Personal Use Only
૧
ત્યાંહાં રહે ખુદા નિરામ, સુણી, પ
www.jainelibrary.org