________________
( ૧૧૪)
શ્રી હીરવિજય. પાતશા તિહાં પ્રશંસતે, સાચા હીરાબે,
ઈસ બેલા એક રાહ, રાખે ફકીરા બે. વૃષભગતિ ચાલી પાતશા, હીર સાથેજી;
જાણે ઈદ્ર ગુરૂદેવ, લાગા વાતે જી. કેસી ગુરૂ પરદેસી પરિ, મિલી ડીજી;
જાણું સૂર મયંક, દીસે ગુણ કેડી છે. હીર મુની પરવ, તારે જિમ ચંદેજી;
કલાભિ જેમ દીપંત, મેટે ગયંદેજી. ઈદ્રિ ભજે અમરેં કરી, હીર તિમ ચેલેજી;
અકબર હીરને હાથ, હીએ મહેલેજી. તેડી ગયે માંહે મેલમાં, કહે બેઠેજી;
પુંજી પ્રમાજી જેય, હીર તે બેઠજી. સંપ્રતિરાય સુહસ્તિ પરિ, દેઉ બેસેજી;
કરતા ધર્મકથાય, ભેચન વિકસે છે. અકબર પૂછે પ્રેમસ્યું, ખુદાની બાત રે,
ગુરૂ કંસા કહે ધર્મ, એ અવદારે. મેઘ ન દીઠે વરસતે, દીઠે નઈ પૂરે,
નિશ્ચિ હુએ વરસાત, ક્યાંલિંક ભૂરેરે. તિમ દુનીમિં દુનીઓ બહુ, જીઉ પાવેજી;
પૂરવિ કર્યો છે ધર્મ, અરૂં મનિ ભાવેજી. વાંઝીઆ વૃક્ષનિ ફળ નહિં, મન આણેજી;
સુખ નહિં ધર્મ વિનાય, દિલ્હીપતિ જાણે જી. તજી અમૃત વિષ વાવરે, ન કરતા ધર્મજી;
ખાવા કાર્ય કરિ પાપ, બાંધિ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org