________________
( ૧૧૩ )
હીર અકબર વાર્તાલાપ. સોરઠમાં શેત્રંજ વડે, ઋષભ જિન ચઢીઆળ;
સિદ્ધા સાધુ કેઈ કેડી, મુગાઁ અડીઆજી. બીજે તીર્થ ગિરનાર તિહાં, ટુંક સાત
ચઢતા નેમિ નિણંદ, મુગતિ જાતજી. ગજપદ કુંડ તિહાં અછે, બહુ દેહરાજી;
આબૂ અચલગઢ આંહિ, તીરથ ભલેરાજી. હુએ વિમલ એક વાણઓ, ધરિ હથીઆરેજી;
લીધા સઘળા દેશ, રૂમ ત્યે બારેજી. બહ કેડિ સેવન ખરચીલું, નહીં પારેજી;
વસ્તુપાલ હવે ભીમ, ભુવન કરિ સારે છે. સમેતશિખર વાસ થંભ છે, કાસી પાસેજી;
અષ્ટાદિ પ્રાસાદ, ખુદાને વાસોજી. ખુસી થયે તવ પાત,ઓરે આજી;
હીર કહિં કયું દીજીયે, ગલેચે પાઓ. દુનીદાર બેઠે અહિં, ફકીર ન બેઠેજી;
કબી એક હે જીવ, ઈનકિ હેઠે છે. આચાર રત્નપરિ રાખણ, દુલહા જેહારે;
અકબર કહે ઉઠાએ, શતાબી એહેરે. આપ ગલે ઉંચો કરે, માન ટાલિજી;
દીકી કીડી તદાય, આNિ નેહાલિજી. ભાગવત જ્યાં જ્યાંહાં ગયા, હેઈ સવળે;
પુણ્યહણ નર જાય, તિહાં હઈ અવળે છે. કીડી દેખી ખુસી થયે, રાહ વખાણેજી;
ઝાલી હીરને હાથ, ઓરા આજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org