________________
( ૧૧૨ )
શ્રી હરવિ જય. તમારા ભલ છે સેવા, અવ્યા ગંધારિંજી;
તેણે હું આવ્યું આહિ, તુમ દરબારિજી. અકબર કહે ગુરૂ હીરજી, ચલે કયું આજી;
ઘોડે સાહિબખાન કે, પાસે નહુ પાએજી. ગજ રથ ઘોડા પાલખી, ખાન દેવે;
આપે મિલકત માલ, ફકીર ન લેવેજ. અકબર કહે ભલા નહિ, દુખ દીતાજી;
છેડાયા બંદગી ધ્યાન, ખૂબ ન કીતાજી. થાનસંગને કહે પાતશા, ઇનકે પથે
તે ન કહ્યા કયું મુઝ, કીઆ અનર છે. અંદીકે કહે પાતશા, ગએ કુણ તિહાં બે;
કયું કરિ લાએ બુલાએ, હીરકું ઈહાં બે. કરી તસલીમ એંઠી કહિ, હુકમ તુમ હેઈજી;
ઍદી જમાલ કમાલ, ગએથે દેઈજી. તેડી પૂછે તેડકું, કયું આબે,
કરતેહિ ગદાઈ, ચલતે પાએ બે. જેરૂ જર રાખે નહિં, એક બેર ખાણાજી;
પાણી પીએ તબ હીર, જબ હવે બાહણાજી. સેજ મહી ગગન ગોદડાં, ચંદ દીજી,
દુશમન નહીં ઈયાર, ભાઈ સબ જીવોજી. ખુસી થયે તબ પાતશા, પૂછું તમકુંજી; કુણું તીરથ તુમ સાર, ભાખે હમકું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org