________________
પૂજ્યવિહાર.
( ૧૫ ) એહ સાધ આચાર રે, જે કે આદરેક મુગતિ પંથ પામે સડીએ.
( ચોપાઇ.) સુણી દેસના નવે નિધાન, સબળરી રાય સુલતાન
અ ધર્મસુ નહિં કદા, વિપ્રાદિક લેવાના સદા. સૂધ પંથ કિહાં નવિ હૈ, ભલે ધર્મગુરૂ હીરે કહ્યું,
મેં તે ધર્મ કર્યો નવિ , પાપ કરી ઘટ પિોતે ભર્યો. ૨ ન કરૂં ગુરૂ હું મદિરાપાન, આહેડે વારે સુલતાન,
માંસ ન ખાઉં પરસ્ત્રી તળું, સાથે પુરૂષને પ્રેમે ભા. ૩ લેઈ લાભને ચાલ્યા ત્યાંહિં, હીરજી આવ્યા સાદડી માંહિ;
વરાટથી વેગિ આવેહ, કલ્યાણવિજય આવી વદેહ. ૪ હીરજી રાણપુર સંચરે કષભદેવની યાત્રા કરે;
દેહરું નલિનીકુલમ વિમાન, ખરચે ધન્વેસાહ નિધાન. ૫ તિથી મેડતે આવે સહી, જિનમંદિર જુહારે ગહગહી; - સાદિમ સુલતાન આવાંદવા, તિહાં કણિ ઉચ્છવ સબલાહવા. ૬ તિહાંથી ફળવધી આવ્યા સહી, ફળવધી પાસ જુહાર્યા નહીં;
તિહાંથી સાંગાનેરમાં જાય, ફત્તેપુર પિહિતા ઉવઝાય. ૭ ઉપાસરે આવી ઊતરે, શ્રાવક સહુ વંદના કરે;
ઉવજઝાય મળવા પાદશાય, જિમ જિનશાસનને જય થાય. ૮ થાનસંઘમાન કલ્યાણ, બેલ્યા શ્રાવક પુરૂષ સુજાણ;
મહા મેટે દુર્જય પાતશાય, પહેલાં સીદ મળે ઉવઝાય. ૯ ધીર્ય ઘરી બે વિઝાય, કવિત્ત એક કિયે પાતશાય; તે તુજને એ માઠું કરે, પણિ ગુરૂ હીર મુનિ ઊગરે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org