________________
આ ૧૦૪)
શ્રી હીરવિજય. લે ખાડ કચશયરે, લાકડઈટ જિહાં મારગ છતે તિહાં નવિ ચલે એ. ગણિકાવાડે જ્યહિરે, સાધ ન સંચરે,
પરિચય શીળ ન રહે કદા એ. રવાન સૂઆવડી ગાયરે, સાંઢિ સહ્યાણથી,
ગજ બાલકથી રહે ખસી એ. 'કલહ યુદ્ધ વજેહરે, ઉંચું મમ જેએ
અતિ નીચું નવિ નિરખીએ એ. હરખેં મમ ચાલેહરે, આકુળ વ્યાકુળ
ઈદ્રી વસિ કરી ચાલીએ એ. ઉદતે મમ હીંડે, વિગથા હાસ્ય નહિં;
મુનિ પથે એતાં તજે એ. ગરી ન નિરખે સાધરે
ખાતરથીગડું, ગેખ દ્વારા જેવે નહીં એ ન જુએ પાણીહારીરે, રાજભુવન નહીં;
મંત્રી તલાર ઘરે નહિં એ. જેણેિ કહ્યું માવીસ સાધરે, તસ ઘર નવિ જવું,
પ્રતીત નહી તસ ઘર તજે એ. એ છે સાધનને પંથરે, જીવ યતન કરે,
સાચું બેલે સદા લગે એ. અણુ દીધું નવિ લેહરે, સ્ત્રીથી વેગળે
કેડી એક ન રાખીએ એ. નિશિભજન નહિં સાધરે, પરસુખ દીજીએ;
માયે કેધ ન કીજીએ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org