________________
આબુ તાંત. (૧૩ ). વૃષભ એક ત્યાં પીતલ તણે, સરેવર એક તિહાં નર સુણે,
એક પિસાળ છે મુનિવર તણી, આગળ રચના દીસે ઘણી.૧૬ સહસ બદ્ધ પગથી ચઢે, છેહડિ ટુકિ નર જઈ અડે,
ચામુખે ઈદ્રભવનનું માન, કરતા તે સહસા સુલતાન. ૧ પીતલ હેમમઈ પ્રતિમા ચાર, એકેક એસીમણુની સાર;
સૂર્ય જ્યોતિ તે આગળ ટળે, જુહારી હીર તે પાછા વળે. ૧૮ બહરચના ગઢ ઉપરિયા, શ્રી માતાનું મંદિર હોય;
રીસીએ વાલ્હિમ આણે વ્યાજ, તેણે બધી બારે પાજ. ૧૯ બાર ગામને ઉપરિવાસ, અબુદાદેવી મંદિર ખાસ;
વન ચાંપાને આંબા બહુ કહી ન જાઓ રચના સહુ. ૨૦ જુહારી દેવ વળ્યા ઋષિરાય, સીહી નગરીમાં જાય;
રાય સુલતાન સાહમાં આવે, પાળો થઈને ગુરૂ વાંદેહ ર. સામહીઉં આડંબર કરે, નગારી માંહિ લેઈ સંચરે, ઋષભ દેવના પ્રણમી પાય, ઉપાસકહે ધર્મ કથાય. રર
( હા–પ્રણમું પાસ કમા–રાગ ગાડી.) પડેસણું અધ્યયન, ભાખ્યું પાંચમું
ભીખ્યા કાલિં જઈ ગ્રહ એ. મૂછ ન ધરે સાધરે, આહાર તણે વિષે
ગામ નગરિ કરે ગોચરી એ. હળુઓ પંથિ જાય, વિગર પણું નહિં;
ધુંસર પ્રમાણિ તે જુએ એ. બીજ હરી કીડાયરે, માટી વરજતે;
કીડી પ્રમુખનિ તે જૂએએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org