________________
( ૧૨ )
શ્રી હીરવિજ્ય. અઢાર કેડિ લખ એસી ધારિ, દ્રવ્ય ખરએ તેણેિ ગિરિનારિ,
તેરસિં તેર નવા પ્રાસાદ, દેવજ તેરણ તિહાં ઘંટા નાદ. ૪ ત્રેવીસ જીરણ ઉદ્ધાર, સવા લાખ તે બિંબ સુસાર,
સોળે ઉંણી એકહજાર પિષધશાળા કીધી સાર. અઢાર કેડિ સારદભંડાર, સુરીપદ દેવરાવ્યાં બાર
સંઘ ભગતિ વરસે તે ચાર, જિનપૂજા કીજે દ્રશ્ય વાર. ૬ મુનિ પંચસયને બે આહાર, પડિક્કમણાં બે કરતે સાર;
સાઢી બાર તે યાત્રા કરે, શેત્રુજે અણસણ ઉચ્ચરે. ૭ આપૃ થોડું જાણી કરી, વાહણેત્તરનિ લખતે ફરી;
પુણ્ય કામિ મુજ કરજે ધ, મડ મસીત કરે તે જ. ૮ ત્રણ્ય કડિને છત્તરિ કેડિક લાખ સીત્તર ઉપરિ જેડિક
વળી ઉપરિ દ્રવ્ય દેય હજાર, જૈનકાર્યમાં ખરચે સાર વરતુપાળ પાગ્યે જ સવાર, આગઢ કીધે પ્રાસાદ;
બાર કડિને ત્રેપન લાખ, તિહાં ધન ખરચ્યા કેરી ભાખ. ૧૦ દેહેરે આળીઆ સહામણા, દેરાણી જેઠાણી તણ
નવ નવ લાખ પરેજી જય, ખર્ચ ઘરની નારી દેય. ૧૧ અસ્યાં કામ કરી જે વહ્યા, તેણિ પ્રાસાદિ હીર ગયા;
નેમિનાથને જુહારી કરી, ભીમ ભુવને આવ્યા પરવરી. ૧૨ એકસો આઠમણું પીતલ તણી, ગષભદેવની પ્રતિમા સુણી;
પરિકર સહિત સુંદર આકાર, જુહારી સફળ કર્યો અવતાર.૧૩ એ મુખ જહાયે જિનવર તણે, ત્રણ્યખંડ તે ઉચો ઘણે - ધન ખરચે મેહિતે ચાંપસી, વર્ગભુવને કીર્તિ ગઈ ધસી.૧૪ પછે ચઢયા અચલગઢ જ્યાંહિ, ચાર પ્રસાદ જિનવરના ત્યાંહિ,
ત્યાહાં સારણેશ્વર દેહરૂં છે, સાવન મૂરતિ દીઠી પછે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org