________________
વિમળતાંત છત્ર ધરિ ભત્રીજો હાથિરે, ઉભે વિમલ તાણે તે આથિરે વિમલ મનોરથ પૂરા થાયરે, ધન ખરએ તે કહિએ ન જાય.૧પ
બાવ લાખ પરેજી કેરારે, બૂટાં દેરડાં તિહાં ભલેરારે, એ પ્રાસાદ તણા અવતારે, જેહિં નવિજેહાન સુણી વાતરે૧૬ ગર્ભવાસ રહ્યા તે બેસીરે, ધન્ય જિનજુહારે મંદિર પેસીરે, જેમાં ભૂખ ભૂખ્યાની જાય, નિરખી કેઈન અળગો થાય. ૧૭ લાજ મેર ગયે તે આરે, ઈંદ્રભુવન આકાશે લાગે પુણ્ય હેતે તિહાં કિણિ જઈએ. ઘેડું જિમિને તિહાં
કિણિ રહીએ. ૧૮ ધન્ય ધન્ય વિમલતણે અવતારરે, ભુવનનિપાઈ પાપે પારે, નામ વિમળ કર્યું વિમળ વિશેષેરે, કીધી પુણ્યહ પ્રાપ્તિ
અતિરે. ૧૯ ( દુહા. ) વિમળ પાર પાપે સહી, કાપ્યું પતિ જેત્ર, | જિનમંદિર દેખી ઘણું, બાંધે તીર્થકર ગેa.
( ચોપાઈ) ગેત્ર તીર્થકર બાંધી હીર, જુહારી નિર્મળ કરે શરીર,
અબુંદ ગઢ ઉપર વળી જોય, વસ્તુપાળનું દેહરૂ હેય. ૧ ઈદ્રભુવન દીસે આકાર, જિન પાછળે ગજ શેભે સાર;
વસ્તુપાળ ચડે ઉપરે તામ, રેડે વાંસળી આપે દામ. ૨ વીર વચનને રાગી તેહ, જેહના કારણને નહિં છે;
અઢાર કડિને છનનુંલાખ, શેત્રુજે ધન ખરચાની ભાખ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org