________________
( ૧૦ )
શ્રી હીરવિજ્ય. આરાસણની ઉઘાડે ખાણેરે, ત સુકમલ પત્થર આણે રે.. રૂપા બરાબર પડયે તેહેરે, વિમલ વિચારે સાચું એહોરે,
કરાઈ કલાઈ આંકી રે, મિન્યા પુરૂષ જસ સબળાં જેરે.૪ મંડપ થંભ બનાવ્યા ત્યારે, સખર કેરણું કીધી માંહે,
ઘણું પૂતલી તેરણ ત્યાંહિરે, કરી દેહરડી ફરતી જ્યાંહિરે. ૫ કનક કળસ દેવજ દડે સેહેરે, ત્રિસ્ય ભુવનનું મન મેહેરે,
સબળ કેરણ દીઠી જ્યારે, વિમલ શિલાટને ભાખે ત્યારે દ. હવે કાંઈ કેરણી એહમાં થાઓ, બેલ્યા કારીગર તેણે હાએરે;
કેરી ભૂકે આણી દીજે, તેહ બરાબર રૂપું લીજેરે. ૭. વિમલ કહે તુમ વારૂ દીજે, વિવિધ પ્રકારની કેરણી કીજે,
સબળ કેરણી કેરાઈ જ્યારે, તેલી રૂપું આપ્યું ત્યારે. ૮ કહે કળા હવે તુમ કાંઈ ચાલેરે, કરૂં કેરણી હેમ જે આલેરે,
હરખે વિમલ રચના તુમ કીજે રે, ભૂકા બરાબર સેવન દીજે. કરે કારીગરી ધરતા પ્રેમે રે, કાઢે ભૂકે તેલી યે હેમરે,
કહે કારીગરી કાંઈ હવે થાએરે, તામ કારીગર ભાખેનાએરે.૧૦ વિમલરાય તવ આનંદ પારે, કાષભદેવની મૂરતિ ભરે;
બીજબિંબ તિહાં ઘણાં ભરાવે, ધર્મનિ તિહાં બેલારે.૧૧ બિંબપ્રતિષ્ઠા કરતે સારે, દાનિ વરસે જિમ જલધારે;
દેખી હરખે દશરથરાય, વિમલતણે ભત્રીજો થાય. ૧૨ બળા પાથરે બે કર જોડીરે, જાણું સેવન આપ્યું કેડીરે,
કહો કરૂં હું ગજની શાળારે,એટલે હુએ મુજ હરખવિશાળ રે૧૩ લેઈ આજ્ઞા ગજ તેણિ કીધારે, ઋષભદેવ આગળ પ્રસિદ્વારે, વિચિમાં કીધે અશ્વતેએકે રે, વિમલ ચઢાવ્ય ધરીવિવેકરે.૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org