________________
મુનિઆચાર
( ૮૯) ધર્મક્ષેત્ર પાટણ કહેવાય, તેણે થાનકિ આવ્યા ગુરૂરાય;
વિમલહર્ષ આવી તિહાં મળે, સકળ સંઘ મરથ ફળે. ૨૨ વિમલહર્ષ મેટે વિઝાય, શ્રીમાલ ગુજજર તે કહેવાય,
પ્રચંડ કાયા ચંપકવર્ણ, જ્ઞાનીરૂપ માનવ મનહર્ણ. ૨૩ આગળથી નર તે સંચરે, સેનાની પરિ મેહેરે કરે,
પાંતરીસ સાધને પંઠિ લેહ, વિમલહર્ષ વેગિ ચાલેહ. ૨૪ શ્રીગુરૂ પાટણથી સંચરે, સિદ્ધપુરે આવું કરે; વિજ્યસેનસૂરી પાછા વળે, ગુજર સંધ મને રથ ફળે. ૨૫ હરમુનિ આગળ સંચરે, રેહ સરોતર ભણી ઊતરે,
સહિસાઅર્જુન ભીલ કહેવાઈ, આવી લાગા હીરને પાય. ૨૬ તેડી ઘરિ પિતે સંચરે, આઠે નારી લુંછણ કરે;
આગળ અશ્વ પાલખીઓ ધરેલ્યા નષિ અમતુમ આતમ તરે ર૭ મહા પાપી નવિ જાણું મર્મ, કહીએ નકી સાચે ધર્મ
તુમ દરસણ પુણ્ય અમથયું, પૂરવ પાપ અમારું ગયું. ૨૮ હીર કહે ફળ હવું જ અપાર, અમ લેવાને નહિં આચાર; સહિસાઅરજુન કહિ પછે ઘણું દુધ દહીં ઘી
હા અમતણું. ૨૯ બો હરમુનીશ્વરયતી, રાજપિંડ નવિ કલપે રતી,
રખ્યા તુમે કરે છે ઘણી, તુમ પ્રાપતિ હોએ પુણ્ય તણ. ૩૦ મેટે દાન દીએ એક રાય, વનચર જીવન દેવો ઘાય;
અનાથ તણે નવિ હણ કદાએ અગડતુમ પાળે સદા. ૩૧ સહિસાઅરજુન બોલ્યા તામ, ધર્મ તુમારે કહે અભિરામ; કર્યું આદરે છડે કહ્યું, હીર મુનિ તવ ભાખે અસ્પૃ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org