________________
( ૫ )
શ્રી હીરવિજય.
૧૨
અળવિકરણ ઋખિ રેચ ન લેહ, ગાત્ર ટાચકા નહુ મેડેિ ૧૦ વળી સાધ ન કરે શિણગાર, નિગ્રંથીમાં ઋષિ જે સાર; જે લઘુ ભૂત વિહારી હોઇ, ખાવન બેલ છાંડેવા સાઇ. ૧૧ માશ્રવ પાંચ છાંડયા છે યતી, ગુપતિ ત્રિણ્ય રાખિ વળી અતી; છ કાયતણા તે રાખણહાર, આતાપનાને જે લેણાર. શીત કાલિ ચીવર પરિહરે, ચઉમાસે પૃથવી નિવે ફરે; આવીશ પસિહ જીતે સાઇ, એહવા સાધ તે દેવતા હાઇ. ૧૩ કુંતા માખ્ય ગયા ને જર્યે, કેતાને સુરપદવી થસ્યું; દશવૈકાલિક માંહિ કહ્યું, તૃતીય અધ્યયન માંહિ લધું. અા રાહુ અમારા વળો, પર દુખથી રહું પાછા ટળી; સુખ થાએ તેા કીજે સહી, નહી કર વાટિ ચાલુ વહી. ૧૫ એણે વચને હરખ્યો તિહાં ખાન, પાતશાહને લખ્યા ફરમાન; અડા કીર બડી હૈ ખાત, દુનીઆં દામન પકડે હાથ. ૧૬ અડી કીરી ઇસકી સહી, મે કછુ માત ન જાએ કડ્ડી;
વિકટ પથ ધરી એહુ ચલે, જાણું પાતશા જબ એ મિલિ. ૧૭ અસ્યુ ફરમાન લખે તસ હાય, હીરને મેલાવા તમ જાય;
૧૪
મળ્યા પુરૂષ ઉન્નતિ બહુ થાય, વાજે ભંભા ગ’ધ્રુપ ગાય. ૧૮ શકુન જોઇ તિહાંથી સંચરે, ઉશમાપુર આવેલું કરે;
સેહુલા હાજીપુર વળી જ્યાંહિ, આવ્યા એરીસાણા માંહિ. ૧૯ કડીમાંહિ ગુરૂ પગલાં કરે, વીસલનગર ભણી સચરે;
મૂક્યું' વામઇયુ' વિચિમાંહિ, આન્યા વેગિ પાટણ માંહિ,૨૦ પચાસરો જિન પારશ્વનાથ, જોડાયા પ્રેમ જોડી હાથ; બિસિ` ભુવન ઝાઝેરાં ત્યાંહિ, એ લાખ ખિબ જોહાર ત્યાંડુિ,૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org