________________
( ૮ ).
શ્રી હીરવિજ્ય. (ઢાળ-પદમથરાય વિત–રાઘ માસ) રાહ અમારે દુકર જગમાં જાણી રે, નહિં પરપ્રાણી ઘાત;
સંયમ તપ ચિહું ભેદે ધર્મ આદયારે, દેહી બિન ધર્મનથાત.
ભાખે હીરજરે. દેહી અન્ન વિના તે કેહી પરિથિર રહેશે, કિમ લોજે અમે આહાર
મધુકરની પરિં ઉદરપૂર્ણ અમે કરૂં, નહિ દુખ પુષ્પ
લગાર, ભાખે. કરૂં ગોચરી નહિં ખરચરી ખાનજીરે, રગતતણે નહિં આહાર;
રગતપણું તે દેવ ટાળવા કીજીએ રે જિમ લહીએ ભવપાર.ભા.૩ નાના પ્રકાર વિષય જે રગતપણું ધરેરે, કહ્યું કરે દીક્ષાય: કામ ભેગની વાંછા જગમાંહિ જે કરે, તેહને સંયમ
જાય. ભાખે સૂધા ભાગી જગમાં જિન તેહસિં કહેશે, જેહનિ ઋદ્ધિ અનેક;
છતા ભોગ છાંડીને સંયમ આદરે, મે તાસ વિવેકભા. ૫ ગ્રહી વરતને વછે ભેગ ઈદ્રિત, ધરે નારિ પરિ પ્રેમ,
માન ભ્રષ્ટ જગમાંહિ હેઈ અતિ ઘાયું, જિમ જગમાં રહે
નેમ, ભાખે. રાજમતીએ વાયા તિહાં રહિનેમોરે, તુજથી રૂડા સાપ,
અગધન કુળના ઉપના તે અગિનિ ભરે. વિષ છેટું ન લે
આપ. ભાખે. તુજ ધિ કારે ઈડ શ્વાન પરિગ્રહે, તુજનિ રૂડો મરણ કુંડરીકની પરિક પડ નગરમાંરે, તિહાં નહિં તેનું શરણું. ભાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org